________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૪
આ. કૃદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત તેમજ સર્વ વિતિ ભાવે ચારિત્રને સેવતાં સમ્યગ જ્ઞાનને સતત અભ્યાસ કરતાં પરમાત્મા અને પુદ્ગલ સ્વરૂપના લક્ષણેના ભેદોનો જ્ઞાતા થાય છે. આ પછી ધર્મધ્યાન અને શુકલ ધ્યાનને અભ્યાસ કરતાં સ્થિરતા વડે એકાગ્ર ભાવે આત્મ સ્વરૂપને પરમાત્મ સ્વરૂપ સમાન જાણી અને સર્વ જી પણ સત્તાથી પરમાત્મા સમાન છે તેમ પ્રત્યક્ષ ભાવે અનુભવે છે. સર્વ આત્મા સડાથી સ્વતંત્રતાની યોગ્યતા ધરાવે છે સંયમ તપ સ્વાધ્યાય ધ્યાન વડે આંતરના સર્વ શત્રુઓનો વિનાશ થતાં આત્મા વસંપદાને મેળવીને સહજ સ્વભાવમય સ્વતંત્રાએ કમનો ક્ષય કરીને નિત્ય પરમાનંદને ભગવે છે. શ્રી ગીતા જણાવે છે કે, निर्मानमोहजितसंगदोपा अध्यात्मनित्यापि द्वंद्वनिवृत्तकामाः निर्मुक्ता सुख दुःखसंज्ञै છાપૂ પર મઘ તતઃ || 8 |
અથ –જે આત્માઓ માન મેહનો ત્યાગ કરે છે. પુત્ર કલત્રાદિને સગ દેષ રૂપ સમ દેવને ત્યાગ કરે છે. અને નિરંતર પૂજ્ય ગુરૂના ચરણમાં રહીને આત્મ સવરૂપનું ધ્યાન કરે છે. તેમજ સર્વ દે મનુષ્યના ભેગની કામનાનો મનવચન કયાથી ત્યાગ કરે છે. એટલે રાગદ્વેવથી સર્વથા મુક્ત થએલા આ માએ ચારિત્રની પાલનમાં જે પરિસર 'ઉપસર્ગો આવે તેમાં સુખ કે દુઃખની વૃત્તિનો ત્યાગ કરે છે તે જ્ઞાની આત્મા પણું સ્વતંત્રતાને સહજભાવે પ્રાપ્ત કરી જન્મ મરણ આધ વ્યાધિ અને ઉપાધિ રહિત થઈને અપુનર
For Private And Personal Use Only