________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૨૧૩
અર્થ-સખેદ છે કે મેહરૂપ શત્રુ આત્મસ્વરૂપના નાશ કર્યો અને અજ્ઞાનતાથી આત્માએ મોહને પિતાના સ્વરૂપે માન્ય તેથી તે મોહાદિક કર્મના ઉદયથી સત્તાએ શુદ્ધ સ્વતંત્ર હવા છતાં પણ મહિના બલ વડે ઘેરાયેલું હોવાથી વિભવ દશાને વશ થયેલે લેવાથી આત્માનું કાંઈ ચાલતું નથી તેથી પરવશતા તે અવશ્ય દુઃખનું મુખ્ય ઉપાદાન કારણ છે. મેહની જે ઉદયતા તેજ વસ્તુતઃ દુઃખ છે. તે દુઃખના કારણને વિનાશ કરવાની પ્રવૃત્તિ આત્મા આદરે ત્યારે જ સુખ તરફ ગમન થાય એટલે આત્મ સ્વરૂપને લાગેલા મહામે હાદિક આવરને સમ્યમ્ જ્ઞાન સમ્યગૂ દર્શન વડે યથાર્થ સ્વરૂપે જાણે અને આતાનું સહજ સ્વરૂપ સચ્ચિદાનંદ મય છે. તેનું જ્ઞાન થાય ત્યારે તે તરફ વૃત્તિ બને. આ જીવ અનાદિ કાલથી નિગોદનન્ક દેવ મનુષ્યાદિ ગતિમાં અનત વખત ભમતે કઈ શુભ અવ. સરે રેગ્યકાલમાં સામગ્રીના ગે સંસારના દુઃખથી ઉદ્વિગ્ન બનેલો છતાં સુખ માટે અનુકુળતાને વિચાર કરતા મહાત્મા મુનિ તીર્થકર વિગેરેના મહામહિમાને દેખીને તથા ભેગીએના સુખ વિલાસ જોઈને તે મેળવવા પુણ્ય કારણ તપ જપ સંયમ કરવાની વૃત્તિ જાગે તેમાં સદ્દગુરુને સમાગમ થાય તે “ભુખ્યાને ઘેબર મળતાં તાલાવેલી લાગે છે તેવી સુખ માતા પ્રત્યેની ભાવનાથી ગુરૂ ઉપદેશવડે સંસારની અસાતાને વિચારતાં આત્મા યથાપ્રવૃત્તિકરણ અપૂર્વકરણ અનિવૃત્તિકરણ અંતકરણ કરતે છતે શુદ્ધ સમ્યગ દર્શન રૂપ આત્મસ્વરૂપની અનુભવમય રૂચિને પામે છે. અને કાંઈકદેવપૂજા ગુરુભક્તિ અવિરતિને ત્યાગ કક્ષાની મહંતાથી દેશવિરતિ
For Private And Personal Use Only