________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૨
આ. અદ્ધિસાગરસૂરિશ્વત વિવેચન સહિત
અત્યંત જીણું અને ધુળ પરસેવાથી ખરાબ થયાં હેય વસ વાનું સ્થાન પશુ સિંહ વાઘ આદિના વાસ સ્થાન રૂપ વનમાં હાય આમ આમ બાહ્ય દૃષ્ટિથી મકાન દુખી દરિદ્ધી દેખાતે હોવા છતાં પણ સર્વ પુદ્ગલ ભેગની ઈરછા મન વચન કાયામાં જરા પણ ન હોવાથી ઇંદ્ર ચકી નાગેન્દ્રચંદ્ર વિગેરેથી પણ અધિક પરમાનંદ વેદે છે, આમ સંક્ષેપથી સર્વ સંસારના અને મેક્ષના સુખ દુઃખનું લક્ષણ સમજવું કે ૯૭ છે
તત્રઃ શુદ્રમાન, પારસર્ચ નિમાવતઃ | નિ સામેભ્યો, સત્તર વિકાશિતે. ૧૮
અથ–સ્વતંત્રતા આત્માના શુદ્ધ ભાવથી અને પર તંત્રતા વિભાવ પુદગલભાવથી પ્રાપ્ત થાય છે. સર્વ કામથી નિસ્પૃિહાવંત એ આત્મા જે પરમાનંદ ભોગવે છે. તેમાં જરાય ન્યુનતા રહેતી નથી કે ૯૮ છે
વિવેચન –સર્વ જી નિત્ય સ્વતંત્ર થવાની ઈચ્છા રાખે છે, પરંતત્રતાને કઈ પણ ઈચ્છતું નથી.તે સ્વતંત્રપણું આત્માને જ્યારે કર્મના સર્વ દલને સર્વથા નાશ થાય ત્યારે પ્રગટે છે. જ્યાં સુધી અજ્ઞાનતા મિથ્યાત્વ અવિરતિ અશુભયોગ પ્રમાદ કષાય કામ માયા મેહ વિગેરે અંતરંગ શત્રુએ આપણામાં રહ્યા છે. ત્યાં સુધી આપણે સ્વતંત્રતા પામી શકતા નથી વિભાવમય દશા વતે છે ત્યાં સુધી વતંત્રતાનો અભાવ જ ય શાસ્ત્રો જણાવે છે કે,
हो दुक्खं आयभावं, मोहम पाणं ध सेई । जस्सुदयणिवि सुद्धपि सरुवंऽपि ना सरई ।।
For Private And Personal Use Only