________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૨૦૭
સાધ્ય દ્રષ્ટિ સાધક પણે રે, વંદે ધન્ય નરતેહ
જિનવર પૂજા જન્મ કૃતારથ તેહને રે, દિવસ સફલ થાય પણ તાસ, જગત સરણ જીન ચરણે રે, વંદે ધરી ઉલ્લાસ
જિનવર પૂજા આમ આત્માને પરમાત્મ સ્વરૂપ જે શ્રદ્ધા પ્રેમ જાગતાં આત્મ સ્વરૂપનું ભાન થાય છે, તે આભાઓ સવે ધન્યવાદને પાત્ર બને છે કે ૯૪ છે नमामि सत्स्वरूपं मे, ज्ञाता येन परात्मता; શુટિશો , શ્રેarayકહે છે કે
અથ–મારા આત્મા સવરૂપને જે શુદ્ધ ભાવે સહ જથી છે. તેને નમસ્કાર કરું છું. કારણ કે જેથી મેં મારી પરાત્મતાને ઓળખી છે. હું સ્ફટિક રત્નના જે શુદ્ધ છું. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર રૂપે પણ છું. છે ૯૫
વિવેચનઃ–વસ્તુ સ્વરૂપથી સદા નિજાભગુણમય સત્તાથી પરમ ઉજવલ શુદ્ધ સ્ફટિક રત્ન જેવો છું. એટલે સહજ ભાવે પ્રકાશક પ્રતિબિંબને ધારણ કરનારો છું. આત્મા સહજ ચૈતન્યમય શુદ્ધ હોવા છતાં સ્ફટિકની પેઠે અન્ય પુગલ દ્રવ્યને ગ્રાહક હેવાથી શુભાશુભ પરિણામે
ગથાય તેમ તેમ તેવા પુદ્ગલોને ગ્રાહક થઈને અજ્ઞાનતાથી તેને પિતાના સ્વરૂપે માનીને રહેતું હતું, તે દેષ જવાથી મેહ મિથ્યાત્વ આવરણ દૂર થવાથી પિતાના શુદ્ધ સ્વરૂપને બ્રહ્મારૂપ વિષ્ણુરૂપે મહાદેવ મહેશ્વર રૂપે જુવે છે. જેમાં શ્રી
For Private And Personal Use Only