________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮
આ. અદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત બ્રહ્મામાં જગત ઉત્પાદન શકિત છે તેમ આત્મામાં જ્યાં સુધી નવા નવા ભવ કરવા રૂપ સંસારને કરતે હતો અને સમ્યગ જ્ઞાન થતાં આત્મ સ્વરૂપના ચૈિતન્યના શુદ્ધ પરિ.
મેને કર્તા બ્રહ્મા સ્વરૂપે થયે, વિષ્ણુરૂપ આત્મા સ્વરુપનું રક્ષણ કરતે મોહ માયા રાગ દ્વેષરૂપ કોરવ જરાસંઘના સૈન્યને વિનાશ કરીને સર્વ સંપત્તિ રૂપ આત્મ રાજ્યનું અખંડ પાલન કરતે હેવાથી સર્વ સ્વરુપી જ્ઞાનયોગ વડે સર્વ બ્રહ્માંડમાં વ્યાપક થવાથી વિષ્ણુ પણ કહેવાય છે. મહેશ્વરે જેમ ત્રીજા લોચનવડે કામને બાળે છે.
તેવી રીતે સમ્યગૂ જ્ઞાનરૂપ ત્રીજા લેચનનું આવરણ દુર થતાં સર્વ મેહ કામ ક્રોધમાન માયા લેભ રાગ દ્વેષ અજ્ઞાન મિથ્યાત્વ વિગેરે આઠ કર્મરુપ કામ દોષને ભરમ કરીને શિવાલય-ક્ષના અપૂર્વ સ્થાનમાં સહજાનંદ ભગવે છે, તેવું સહજભાવે મારું સ્વરુપ છે તે મેં પરમ ગુરુની કૃપાથી જાણ્યું. આવું જ્ઞાન અન્ય જડમાં રમનારાને નિત્યબંધકને પ્રાપ્ત થાય તેમ નથી જ, સિદ્ધાચલના સ્તવનમાં જણાવે છે કે, પાપી અભવ્ય ન નજરે નિરખે, હિંસક પણ ઉદરીયે. વિમલગિરિ જાત્રા નવાણું કરીએ.
જે આત્મા અત્યંત ભયંકર પાપને સેવનાર હોય, દેવગુરુ ધર્મને વિનાશક હોય તેજ દુર્ભવ્ય કે અભવ્ય હેય તેને સિદ્ધાચળ-વિમળાચળનું દર્શન થતું નથી. એટલે જ્ઞાનથી તે સિદ્ધાચળનું સ્વરૂપ નથી જાણતે તેમ આત્મારૂપ સિદ્ધ સ્વરૂપ સહજાનંદને પણ નથી ઓળખતે દેખતે પણ
For Private And Personal Use Only