________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૨
આ. દ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત
ઈન્દ્રિ અને મનથી તેનું સ્વરૂપ જોઈ કે જાણી શકતા નથી. પણ શુદ્ધ બુદ્ધિપૂર્વક અંતરમુખ ભાવે વિચાર કરતાં યથાર્થ અનુભવથી ઓળખાય છે. તેથી તેના અસ્તિત્વને પૂર્ણ નિશ્ચય થાય છે. તે કારણે તે આત્મા જીવ તુચ્છ એટલે અભાવરૂપ વા વધ્યા પુત્ર સમાન નથી જ. તેમજ કર્મ આદિના ઔદયિક ભાવથી સંસારમાં ભમે છે તે ઔદયિક ભાવ પણ વસ્તુતઃ આત્માને સ્વભાવ નથી. સંગરંગશાલામાં જણાવે છે કે नाणाइऽणंत गुणोववेयं अरुन्चमणहं व लोक परिमाणं, कत्ता भोत्ता जीवं मन्नह, सिद्धाणं तुल्लमिणं
આત્મજ્ઞાન દર્શન ચારિત્રમય શુદ્ધ અનંત ગુણેથી યુક્ત અને અરૂપી જગતના સર્વ પદાર્થોમ થી કેઈની સાથે પણ ઉપમાથી રહિત છતાં લેક પરિણામી આત્મસ્વરૂપના પર્યાના કર્તા ભક્તા સિદ્ધ પરમાત્માના સ્વરૂપ સમાન સ્વસત્તાથી છે. છતાં પણ આ સર્વ આત્મસ્વરૂપને પૂજ્ય ગુરૂની પરિચર્યાથી સમજનારે થવાથી હવે તે હું ઉપર જણાવ્યા તે સર્વ પુદ્ગલના પરિણામમય સર્વે પદાર્થોના ભાવથી ભિન્ન છું, રાત્રિમાં અર્ધ ઉંઘતાં જેમ અનેક સ્વપ્ન આવે છે. તેમાં પિતાને રાજા ચક્રવર્તિ કે શેઠ રૂપ જુવે છે. ચાકરો ઉપર હુકમ કરે પ્રતિપક્ષિ રાજાની સામે સંગ્રામે ચડે, જય ડંકો વાગતાં ચક્ષુ ઉઘડી જાય અને જે તે પિતાનું સ્થાન કાંકરા કોટા ઉપર હોય તે સત્ય ભાન થાય ત્યારે મેં જે અનુભવ્યું તે મિયાજ છે. તેમ સંસારના દુખનું છે. સર્વ ભેગે પુરથ પૂર્ણ થતાં સૂભૂમચકિ જેમ સર્વની
For Private And Personal Use Only