________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૨૦૧
તે પુગની થાય છે. તેમાં જે પરસ્પર બંધાયેલ હોય ત્યારે વ્યણુક આદિ મેરૂ પર્વત સુધીના સ્કર્ષે રૂપ પરિણામ પામે છે ત્યારે સ્કન્ધ ગણાય છે. અને છુટા સ્વતંત્ર હયતે અણુઓ ગણાય છે. તેમાં જે બંધાયેલા છે સ્કંધ રૂપે થયેલા સ્પર્શ અંધકાર આતા૫ના ઉદ્યોત ભેદ છાયા રૂપ ગુણ અને પરિણામ રૂપ અને ધરનારા હોય છે અને અણુઓ તસ્પર્શ રસગંધ વર્ણ સ્વરૂપને ધરનાર છે તેમજ તે સ્કધા કર્મ કાય મન ભાષા વિગેરે ચેષ્ટા અને શ્વાસે શ્વાસમાં ઉપકારક થાય છે. તેમજ જીના કર્મોદય પ્રમાણે સુખ દુખ જીવન મૃત્યુ વિગેરે રૂપે અનુગ્રહ કરનારા થાય છે. તેઓમાં ઉત્પાદ વ્યય અને પ્રવતા પણ સદા વર્તે છે. સ્વારૂકવામથરમાર, સર્વે તે પુનઃ તે સર્વે પુદ્ગલમાં ઉત્પત્તિ તે અણુ આદિનું જોડાવું સર્વે સ્કધામાં નવાનું આગમન થયું. પ્રાચીનું નિર્ગમન થવું. આ ઉત્પાદ થય સર્વદા થાય છે. અને સદા એકાકાર સકંધ રૂપે સ્થિર રહે છે. આવા સર્વે પુદગલોમાંથી જે કહૈ દારિક ક્રિય તેજસ કાર્મણ શરીર રૂપે પરિણામ પામીને તે જીવે પૂર્વકાલમાં કરેલા શુભાશુભ પરિણામની ધારાને અનુસરે ગ્રહણ કરીને તે જ પિતાના શરીર મન ઈદ્રિયવાણી રૂપે પરિણુમાવે છે. તે અંગેની સહાયતાથી જીવન મૃત્યુ જન્મ સુખ દુઃખ વિગેરેના કાર્યોમાં ઉપકારક થાય છે. તેમજ બોલવાની ચેષ્ટા પણ તે પુદ્ગલ ની સહાયતાથી થાય છે. વસ્તુતઃ સર્વ પગલાથી આત્મસ્વરૂપ તેના ગુણ સવભાવ પર્યાય વડે ભિન્ન પ્રકારનું હોવાથી સર્વથા જુદું છે, જો કે તે અત્યંત સૂક્ષમ હોવાથી આપણે પાંચ
For Private And Personal Use Only