________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२००
આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત
नाऽहं वर्णी न च तुच्छः कथमौदयिकेष्वह स्वमवद् बाह्यभावेषु, नाऽहं नाऽहं स्मराम्यहं. ॥९२ ॥
અથ –આત્મા વર્ણવાળો નથી તેમજ તુચ્છ અભાવ રૂપ પણ નથી. હું કેવી રીતે ઔદવિક ભાવવાળે હેલું, સ્વપ્નની પેઠે મિથ્યા રહેવાથી બાહ્ય ભાવોમાં હું નથી. હું નથી હું નથી તેનું સદા સ્મરણ કરતો રહું છું. ૯૨ા
વિવેચન –આત્મા નિશ્ચયભાવે કઈ પણ વર્ણ લાલ, પીળો, કાળો ગોર કે લીલે એવા રૂપવાળો નથી તેમ જ સુરભિગંધી કે દૂરભિગંધી નથી, રૂ જેવો હલકો નથી. તેમજ વજી જે ભારે પણ નથી, વંધ્યા પુત્રની પેઠે તુચ્છ-અભાવ રૂપ પણ નથી અથવા આત્મા ત૭ એટલે હલકા ક્ષુદ્ર પ્રાણી જે પણ નથી કારણકે તે બધા જડ પુદ્ગલેના જ ધર્મો છે યોગશાસ્ત્રમાં જણાવ્યું છે કે – पुद्गलाः स्युः स्पर्शरसगन्धवर्णस्वरूपिणः सेऽणु स्कन्धा द्वेधाः किलावणवः ॥१॥ વાર શિવા અપશબ્દસૌwૌરાતિઃ સ્પર્શી अन्धकारोऽऽतवोद्योतभेदछायात्मिका अपि ॥२॥ कर्म का मनो भाषा चेष्टितोश्वास दायिनः, सुखदुःखजीवितब्यमृत्यूप्रग्रहकारिणः ॥३॥
અર્થ – સ્પર્શ રય ગંધ વર્ણ સ્વરૂપિ સવ પુદ્ગલે છે. તે અણુ અને સ્કંધમય રૂપ પરાવૃત્તિ પામતા રહે છે. અણુ ક જો થાય, સ્કંધ અણુ રૂપ થાય એમ સદા પરવૃત્તિ
For Private And Personal Use Only