________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૨૦૩
સામે સમુદ્રમાં પડવાથી મરણ પામીને સાતમી નરકમાં ગયા તેમ અહિં આ જે સુખ ભોગવતા હતા તેજ આત્મા ત્યાં નરકમાં અસહ્ય દુઃખ વેદના ભોગવે છે. તેથી પૂજ્ગ્યા જણાવે છે કે સુખ પણ સ્વપ્નની જેમ મિથ્યા અથવા અનંત દુઃખનુ કારણ થાય છે. તેથો તે લાગે પણ આત્મા નથી . આત્મા પણ તેના નથી. તેથી ઉપર જણાવેલા સવ બાહ્ય દેખાતા ભાવામાં હું કે મારાપણુ` નથી. હું તે સવથી શિન્ન જ છું, આવું કે સ્મરણ કરે તે પેાતાના સ્વરૂપનું ભાન અવશ્ય થાય છે. ા૨ા वस्तुतः शुद्धरूपोऽहं जन्ममृत्युजरातिगः विकल्पातीतरूपोsa - मात्मा विछिन्नसंशयः
|| ૧૨॥ અ:—વસ્તુ સ્વરૂપથી હું આત્મા શુદ્ધ સ્વરૂપમય હાવાથી નિશ્ચય નયથી જન્મ મરણુથી રહિત તથા સંકલ્પ વિકલ્પથી રહિત અને સત્ર સશયથી રહિત છુ.
વિવેચનઃ— હું' આત્મા વસ્તુ સ્વરૂપથી વિચાર કરતાં નિશ્ચય નયની અપેક્ષાએ શુદ્ધ ચૈતન્યમય સત્તાથી અનંત જ્ઞાન દન ચારિત્ર વીય ઉપયેગ આદિ ગુણેાના પર્યાયે.ના સ્વામિ જ છુ', તે કારણે તે આત્મસ્વરૂપને જન્મ પામવું નવા રૂપે થવું, જરા અવસ્થાથી વૃદ્ધત્વવડે દુઃખ ભાગવવું. દશ પ્રાણેાના નાશ થવા રૂપ મરણ પામવું તે શુદ્ધાત્મા સ્વરૂપને શાભાવતું જ નથી, ચેાગશાસ્ત્રમાં પરમપૂજ્ય શ્રી હેમચંદ્ર ભગવાન જણાવે છે કે,
आत्मैव ज्ञानदर्शनचारित्राण्यथवा यतेः । यदात्मकमस्ति एषैव शरीरमधितिष्ठति ॥ १ ॥
For Private And Personal Use Only