________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૮
આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત
નિશ્ચય ભાવે શરીર હોય છતાં સ્વરૂપથી આત્મા નથી જ હણાતે. તેના બાલવ યુવાનત્વ વૃદ્ધત્વ ભાવે તે કમસંગે પરિણામ પામેલા પર્યાય છે. તે નાશ થાય છે. તેથી જ એ કથંચિત પર્યાયવભાવે નાશ થાય તે પણ દ્રવ્યત્વભાવે સદા આત્મા શાશ્વતે જ છે. તે આત્માના દર્શને તેના સ્વરૂપને નિશ્ચય બંધ કરવાની ભાવના અંતરાત્મા અવશ્ય કરે છે. પાના मनोवाग्देहयोगैर्हि, भिन्नोऽस्मि वस्तुतः स्वयम् अनन्तशक्तिरूपोऽहं ज्योतिषामपि भासकः ॥९१ ।।
અથ–મનવચન કાયારૂપ યોગથી સહજભાવે વસ્તુત: સ્વયં હું ભિન્ન છું તેમજ અનંત શક્તિ સ્વરૂપ હું છું. તેમજ તિના સ્વરૂપને પણ પ્રકાશક છું. હું
વિવેચન –આત્માના સ્વરૂપને અને પર સ્વરૂપને ભેદ કે સામ્યતા કેવી છે તે અવશ્ય વિચારવી જોઈએ, મન રૂપ દ્રવ્યપુદ્ગલ દલના કંધ, પાણરૂપ થયેલ દ્રવ્ય પદગલેના સકંધે તથા શરીરરૂપે પરિણામ પામેલા પદ્મગલ દ્રવ્યના કંધોને સમુહ પણ આત્માથી ભિન્ન જ છે. પુદ્ધગલેમાં સડન પડન વિધ્વંસન ક્ષણે ક્ષણે રૂપ રસની હાની વૃદ્ધિ થતી હોવાથી અને આમા સહજ ભાવે જ્ઞાન, દર્શન, ચારિત્ર તપ વિર્ય ઉપગ રૂપ ચૈતન્ય ગુણવાળો હોવાથી પુગલ ધર્મ અને આત્મ ધર્મને પરસ્પર ભેદ છે. જેના ધર્મ ભિન્ન હોય તે દ્રવ્ય પણ ભિન્ન હોય જ શ્રી જેનાગમાં જણાવ્યું છે કે –
For Private And Personal Use Only