________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મન ગીતા
એકે શરીરના સ્વામિ નથી અની શકતા. શ્રી યશેવિજય ઉપાધ્યાયજી જણાવે છે કે,
आकाररहितं शुध्धं स्वस्वरुपे व्यवस्थितम् । સિદ્ધમæત્તુળોતું, નિર્વિરનિયાનમ્ ॥૨॥ तत्समं तु निजात्मानं रागद्वेषविवर्जितम् । सहजानंद चैतन्यं प्रकाशयति महायसे ॥ २ ॥
૧૯૭
પરમાત્મા પરમ બ્રહ્માત્મા પુદ્ગલથી યુકત જે આકાર તેથી રહિત છે અને કમમલના અભાવ હાવાથી પરમ શુદ્ધ છે, તેવા સ્વસ્વરૂપમાં નિત્ય વ્યવસ્થિત છે. તેમજ અનતજ્ઞાન અનત દન અન ત ચારિત્ર અનંત વીય અવ્યાબાધત્વ અનુરૂલઘુ અન તસ્થિતિ અનાવગાહત્વ એ આઠ ગુણ્ણાશ્રી યુકત નિવિકાર, નિરંજન સિદ્ધ ભગવંતા સહજભાવે શુદ્ધ આનંદને લેગવતા છતાં મહાન્સ્વ ચૈતન્યના પ્રકાશ કરે છે તેવા સ્વરૂપવાલા રાગદ્વેષથી રહિત હું નિજ સહજસત્તાથી છું જ. છતાં અજ્ઞાન મિથ્યાત્વ પ્રમાદ અવિરતિ યાગે કમ બધથી જકડાયેલા શરીરમાં વસતા છતા પણુ વસ્તુતઃ અમ્રુહિ-અશરીરી છુ તેમજ શ્રીમદ્ ભગવત ગીતા કહે છે કે,
•
न जायते म्रियते वा कदाचिन्नायं, भूत्वा भविता वा न भूयः अजो नित्यं शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे |१|
For Private And Personal Use Only
આત્મા જન્મ કે મરણુ કરતા નથી, કદાચિત્ હતા નથી કે નહિ હાય તેમ બનતું નથી, તે તે સદા અજન્મા નિત્ય દ્રવ્યરૂપે શાશ્વતેા જ છે. તેથી આ આત્મા