________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
→
गुणबुद्धये ततः कुर्यात् क्रियाऽस्खलितैव वा एकं तु संयमस्थानं जिनानामवतिष्ठते
૧૫
આત્મામાં અતર્મુખ ભાવે જે ક્રિયા ધમ સમધિ થાય. સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, તપ, જપ, પ્રભુપૂજા ગુરૂ ભક્તિ સાધર્મિક દાન વિગેરે તે આત્મગુણની ઉત્તરાત્તર વૃદ્ધિ કરનારી જ થાય છે. તેથી ક્રિયા ખહ્યથી કરાયા છતાં અંતરગમાં આત્મ શુદ્ધતાના ઉપયેગ રાખીને કરાતી હાવાથી એક સંયમનું સ્થાન થાય છે. ચ'ચલતા પ્રમાદને દૂર કરીને આત્મ સ્વરૂપને મેધ કરાવવા સમર્થ થાય છે. તેથી હું આજથી આત્માની શુદ્ધતાનું ધ્યાન રાખીને સવ અનુષ્ઠાના અભ્યતર ભાવમાં ઉપયોગ પૂર્વક ક્રિયા કરતાં અવશ્ય આત્મદર્શન સાધીશ. ॥ ૮૯ ॥
For Private And Personal Use Only
હું કેવા છું તે સ્વરૂપને જણાવતાં ગુરૂદેવ કહે છે કે किं स्वर्गेण च राज्येन, नाऽहं लिङ्गी न जातिभाक्; નાડ‡ વૃદ્ધો યુવા વાહો, વૈશ્યોઽવ ન ફેઘહમ્ | ↑ I અઃ-હું આત્મા સ્વર્ગ કે રાજ્યને ઇચ્છતા નથી. તે મળવાથી શું લાભ થાય તેમ છે, હું' લિ’ગી નથી, જાતવાન પણુ નથી, વૃદ્ધ પણ નથી, ચુવાન કે બાળક પણ નથી, દેહમાં વસવા છતાં દેહિ પણ નથી જ. ॥ ૯૦ ॥
વિવેચનઃ—જે આત્માથી સત્ય આત્મ સ્વરૂપનું ભાન થયું છે. તે આત્મા દુનિયાના સર્વ પદાર્થોને આત્માને ભિન્ન વિાવતાને ઉત્પન્ન કરનારા જાણે છે. તેથી તેને પૃથ્વીનુ ચક્રવતિ પણ મળે કે ખાર દેવલેાકનુ સ્વામિત્વ મળે તેને
·