________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪.
આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત ' આમ આત્મસ્વરૂપને જણાવીને આત્માઓએ દર્શન માટે શું કરવું તે જણાવે છે. अन्तर्मुखोपयोगेन, वर्तिप्येऽहं मुदा ध्रुवम् ; सा यष्याम्यहं शुद्धां, स्वकीयामात्मशुद्धताम् ॥ ८९ ॥ ' અર્થ –હવે હું અતર્મુખના ઉપયોગ વડે નિશ્ચયતા પૂર્વક ધ્રુવ એવા આત્મ સ્વરૂપમાં વર્તતે છતા પિતાના સ્વરૂપની શુદ્ધતાને નિશ્ચયથી સિદ્ધ કરીશ જ. ૮૯
વિવેચન :–આત્મા જ્યારથી બાહ્ય ભાવથી કરતી ક્રિયાને ત્યાગ કરીને આ સ્વરૂપમાં અંતરમુખ થઈને આત્મગુણની શુદ્ધતા કરવામાં ઉપયેગી થઈને પ્રવૃત્તિ કરે તે માટે શાસ્ત્રોમાં જણાવ્યું છે કે, जा किरिया सुठुपरी. सा विसुद्धये न अप्पधम्मोति । पुज्विं हीयाय पच्छा, अहिया जह निस्सिहाई तिग ॥१॥
જે ધમસંબંધી ક્રિયા કરતાં ક્રિયામાં ઉપગ રાખવાથી સારી થાય છે. પણ મનમાં પુદગલ ભેગની વાંછા હોવાથી ક્રિયા પ્રથમ સુખ રૂપ શુભ ફળ આપીને પાછળથી જે વારછા વડે અનુકુળ ભેગો ભેગવતાં તેમાં અત્યન્ત આસક્તિથી અશુદ્ધ અને અશુભ પરિણામથી બ્રહ્મદત્તની પેઠે અશુભ ફલ દાયક પરંપરાઓ થાય છે. માટે હું સારી શુદ્ધ ક્રિયામાં જ્ઞાન દર્શન ચારિત્ર ઉગમય નિશ્ચયથી વતિશ અને અવશ્ય આત્માના સ્વરૂપની શુદ્ધતા કરનારી ક્રિયા સાગ પૂર્વક સાધીશ. શ્રીમાન ભગવાન વાચક ચવિજયજી જણાવે છે કે,
For Private And Personal Use Only