________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૧૯
ભાવને સાચો અનુભવી હોય તે નથી જ લેપા. તેથી હું
જ્યાં સુધી અજ્ઞાની હતું ત્યાં સુધી તે સર્વ પુદ્ગલના કો રૂ૫ રસ ગંધ સ્પર્શ શબ્દરૂપ વિષને કર્તા ભકતા થયે છું પણ જ્ઞાનવડે સદ્દવિવેક પ્રગટતાં તે મુદ્દગલેને હું સ્વામી નથી મારે અને તે પુગલોને કઈ સાધમ્ય નથી એમ અનુભવથી જાણતાં મારા સ્વરૂપને ઓળખતાં ચૈતન્યમય જ્ઞાન દર્શન ચારિત્રના પર્યાયને કર્તા ભોકતા સ્વામી થયે છું અને પગ ભેગોને કર્તા બૅકતા કે સ્વામિત્વ હું નથી એમ નિશ્ચય કરીને સ્વાત્મ સ્વરૂપતામાં જ રમનાર થયે છું. શ્રી જ્ઞાનસારમાં જણાવ્યું છે કે
નિશ્ચય નયથી જોતાં સહજ ભાવે આત્મા પુદ્ગલથી આકાશની જેમ લેખાતે નથી. પણ વ્યવહાર નયની અપેક્ષાએ બાહ્યભાવમાં પ્રવૃત્તિ કરતા હોવાથી તે પુદગલ કર્મ શરીર ઈન્દ્રિય મન અને ભેગમાં રાગદ્વેષ વડે નિરંતર અનાદિકાલથી પરંપરાએ લેપાતે આવેલ છે જ, પણ સમ્યજ્ઞાન પ્રગટવાથી પરમાત્માના આગમમાં શ્રદ્ધા પ્રીતિવડે ગુરૂઉપદેશથી અને સત્ય અનુભવથી જ્ઞાની થયેલ આત્મા ચારિત્ર તપ સંયમ વડે યુક્ત હોવાથી બાહ્યામદશાને ત્યાગ કરીને શુદ્ધતા પામેલે આજ્ઞાભાવથી ક્રિયા કરતે લપાતો નથી પણ બાહ્ય દશાવાલે આમા બાદાભાવે ભેગની આકાંક્ષા કરતે છતાં કર્મ આદિ પુદ્ગલથી લેપાય છે. હું તે પુદ્ગલથી અન્ય ધર્મ સ્વભાવવંત છું. એ અનુભવિ આત્મા ચૈતન્ય ગુણમાં રમતા કરતે લેવાથી પુગમાં કર્માદિકમાં લેપાતું નથી. ૮૮ છે
18
For Private And Personal Use Only