________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
૧૯૨
આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત રાગદ્વેષવંતે મેહ અજ્ઞાન મિથ્યાત્વથી લેપાય છે. પણ હું મેહ અજ્ઞાન મિથ્યાત્વ અવિરતિ સ્વરૂપથી વિરકત હોવાથી કેવી રીતે ખરડાઉં. નજ લેપાઉં. જે ૮૭ છે कर्त्तापि नैव कर्ताऽहं भोक्ताऽपि नैव भोगमा अन्यतोऽहं प्रभिन्नोऽस्मि स्वात्मनि स्वात्मताहि वै. ॥४८॥
અથ–હું બાહ્ય ભાવને કર્તા નથી તેમ કર્તા પણ છું, સેકતા ન હોવા છતાં પણ ભકતા છું. અન્ય પુદ્ગલેથી પ્રગટ ભિન્ન જ છું, પોતાના આત્મામાં આત્મ રવરૂપતા વર્તે છે. ૮૮ છે
વિવેચન –આત્મામાં સહજભાવે સ્વરૂપનું કર્તા જોક્તા પણું વર્તે છે. પણ પુદ્ગલનું નથી જ. આમ હોવા છતાં અનાદિકાલથી મિથ્યાત્વ અજ્ઞાન હવડે ઘેરાયેલે આત્મા વ્યવહાર નથી તે પુગલને ક્તા બને છે અને ભકતા પણ બને છે. જ્ઞાનસારમાં પૂજ્યશ્રી જણાવે છે કે. संसारे निवसन् स्वार्थ-सज्जा कज्जलवेश्मनि लिप्यते निखिलो लोको, ज्ञानसिद्धो न लिप्यते ॥१॥
આ સકલ સંસારમાં વસતા પ્રાણીઓ પિતાના સ્વાર્થને લઈને ધન પુણ્ય કરતા પુદગલભેગની વાસના રાખતા હોવાથી કાજળની ઓરડીમાં પડેલા મનુષ્યની પેઠે વિષય ભેગ અને ધન લાલસા વિગેરેમાં અવશ્ય લેપાય છે. આ સંસારમાં સર્વ પ્રાણીઓ માટે આ સામાન્ય જ છે. પણ જે આત્મા સમ્યગ્ર જ્ઞાનવાન સિદ્ધ હોય એટલે વસ્તુ સ્વ
For Private And Personal Use Only