________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૧૯૧
વિવેચન –જ્યારે હું આત્મા સિવાયના પદાર્થોને મારા કે હું રૂપે છે. તેમ મન વચન કાયાથી સ્વિકારતે નથી. તેમજ તે પદાર્થો પ્રત્યે કે તેના ઉપભેગે પ્રત્યે મારે રાગ કે દ્વેષ નથી પછી તે બાહ્ય પુદ્ગલે ગમે તેવા અનુકુળ લાભ આપનારા હોય કે આપણને ઉપાધિ દુખ આપનારા હોય તે પણ મને દ્વેષ કે ખેદ નથી. પછી તે પુદ્ગલેને સંસર્ગ સંબંધ હોય તે મને કાંઈ નુકશાન કે લાભ કેવી રીતે થાય? નજ થાય. પૂજ્ય શ્રી વિજય મહોપાધ્યાયજી જણાવે છે કે,
नाऽहं पुद्गलभावानां कर्ता कारयितापि च ॥ नानुमन्ताऽपि चेत्यात्मज्ञानवान लिप्यते कथम् ।।
હું આત્મા સ્વગુણમય હોવાથી મારા ગુણ પર્યાનો જ કર્તા છું નિશ્ચયથી પુદગલ દ્રવ્યથી હું ભિન્ન ધર્મગુણ પર્યાયવાળો હોવાથી નિશ્ચયથી તે પુગલેને કર્તા નથી અને ભક્તા નથી. તેમજ અન્ય પાસે કરાવનારો કે કોઈ તેવું કરતે હોય તેનું અનુમોદ કરનાર નથીજ. તે પુદ્ગલ સાથે મારે તાદામ્ય ભાવને સંબંધ ન હોવાથી માત્ર સંગ રૂપ સંબંધને લીધેજ સમ્યગુજ્ઞાનવાન સ્વાપર સ્વરૂપને વેત્તા હું કેવી રીતે લેપાઉં? નજ લેપાઉં કારણ કે રાગ દ્વેષ મેહ માયા તૃષ્ણાથી આત્મા ઘેરા નથી તે નજ વેપાઉં જ્ઞાનસારમાં પૂજ્ય મહોપાધ્યાય યશોવિજયજી જણાવે છે કે, लिप्यते पुद्गलस्कन्धो, न लिप्यते पुद्गलैरहम् ॥ પુદગલેથી પુદગલના સક અવશ્ય લેવાય છે. તેમ
For Private And Personal Use Only