________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મજ્ઞાન ગીતા
૧૮
ઉત્તરમાં જણાવે છે કે) આત્મા સત્તાએ ચૈતન્ય રૂપ સવ
વિષય કષાય હિઁસ
ગુણેાના સહજ ભાવે સ્વામિ હાવા છતાં અસત્ય ચારી મૈથુન પરિગ્રહ અને અન ત ભાગેામાં આસક્તિથી સર્વ દુ°સનને સેવવા પાપના આરાના ઉપદેશ કરવે વિનેાદ માટે જીવના વધ કરવા નાટક ચેક જોવા, દેવગુરૂ ધર્મોના અસ્વિકાર કરવા વિગેરે અશુભ પ્રવૃ ત્તિથી તેમજ મન વચન કાયાના બહુ વ્યવસાય કરીને કૃષ્ણ લેશ્યા અને રૌદ્રધ્યાન વડે પોતાના આત્માને ભયંકર દુર્ગતિમાં હડસેલીને પોતાના ચૈતન્યગુણેાના વિનાશ કરે છે. એટલે હણે છે.
આ અવિવેકને દૂર કરી જેણે વિવેક કર્યાં છે તે બાહ્ય દૃષ્ટિથી દેખાય છે. તે સર્વે જરા પણ મારા નથી, હું તેના નથી, આજ સુધી મે તેને અજ્ઞાનતાથી જ મારા માન્યા હતા તેથી હું' મારા સ્વરૂપના સદ્ગુણાના ઘાતક થયા. એથી હું જ અજ્ઞાનતાથી જ મારા શત્રુ બન્યો છું તેમ સમજે છે વસ્તુતઃ
|| ♦ ત્
एगो मे सासओ अप्पा नाणदंसणसंजुओ सेसा मे बाहिरा भावा, सव्वे संजोगलक्खणा અર્થ:—મારા આત્મા એક એટલે સ જીવા સમાન ધર્માંવાલા હૈાવાથી એક છે. સવ આત્માએ દ્રવ્યત્વ નયથી શાશ્વતા જ છે. હુ પણ જાતિ ઇન્દ્રિય શરીર કમના સંબંધને ગૌણ કરી શાશ્ર્વત્તા જ આત્મભાવે . અને પશુ જ્ઞાન દર્શન ચારિત્ર વીય ઉપયાગ વિગેરે ગુણાત્મક
For Private And Personal Use Only