________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૮૮
આ. અદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત
जे तप्पओसी अपरिग्गहीअ, सो तेसु माहे। विगई उवेई !
અથ:-જીવાત્મા જે પુદ્ગલે તેના ઉપર પ્રતિકુળ જણાતા હોય ત્યારે પ્રવેષી બને અને અનુકુળતા જણાય ત્યારે તેને પોતાના માનીને ગ્રહણ કરે છે. ત્યારે તેને સ્વામિ પિતાને માને છે. આ પ્રકારનું છાનું અશુદ્ધપણું મેહ રૂપ મહાભયંકર કમ કરે છે. આત્મા તેને પિતાનું સવરૂપ સમજીને તેને સ્વિકાર કરે છે. આથી આત્મા અજ્ઞાન મિથ્યાતવ મેહરૂપ કર્મ પ્રકૃતિના વિકારથી તદુરૂપ બને છે તે પિતે જ પિતાને શત્રુ બને છે અને તે પરિણતિ યુકત બન્યા છતે દુગતિમાં નરક તિર્યંચ ગતિમાં ગમન કરનારો થાય છે. તેથી પિતાને દુશ્મન બને છે. એટલે સી ધન ભાઈ ભગિનીને, પુત્રપુત્રી કુટુંબ પરિવાર કે, તેના સંગે મહિયે, દુઃખ પામ્ય અપાર, કે જીનવાણ ચિત્ત આણું એ”
એમ બાહ્ય આત્મ સ્વરૂપનું વિવેચન કરતાં પૂજ્ય ગુરૂદેવે જણાવ્યું છે કે મોહને જેને ગાઢ સંબંધ હોય તે આત્મા બાાત્મા કહેવાય છે. તેવી અવસ્થામાં આત્મા જીવ પિતાને સંસાર દાવાનલમાં ફેંકતે હેવાથી પિતાને જ દુમિન બને છે. તે દૃષ્ટાંત અત્રે જણાવતાં કહે છે કે. अहह आया आयं हणइ गुणे संतए विधंसे हमइ रम्मे चयई नाणाई गुणभावे ॥१॥
અહો આશ્ચર્ય છે અથવા બેદને વિષય છે કે આત્મા પિોતે જ પોતાને હણે છે. (કઈ શંકા કરે છે કે કેવી રીતે
For Private And Personal Use Only