________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મશન ગીતા
૧૮૭
"6
છે, વસ્તુત સવ ભાગે તે શુભ કર્મના ઉદય પૂર્ણ થયે ઇન્દ્રજાલની પેઠે એક ક્ષણવારમાં નષ્ટ થઇ જશે. માટે જ દ્વૈતવાદી ત્રણ સંપૂજ્ઞમિથ્યા” કહે છે તે નમ્રત્ય ધને આગળ કરતાં કહે છે. માટે હું આત્મન તું સ્વાત્મ સ્તુરૂપના દશી થઈને તેમાં રમણુતા કર. ! ૮૫ ૫ दृश्यं यत्तन मे किञ्चिद्, ध्रुवं ज्ञातं विवेकतः आत्मारिबन्धुरात्मा मे, दुष्टाऽदुष्ट विचारतः
|| ૮૬ || અર્થ:- -જે દેખાય છે તે સ મારૂં જરાય નથી. એવે વિવેક મે* હવે જાણ્યા તેથી મને એવા નિશ્ચય અનુભવ થયા છે કે આત્મા જ પેાતાના વૈરિ અને ખંધુ પેાતાના અશુભ શુભના વિચારોથી બને છે. ! ૮૬ !
વિવેચન :જગતમાં જે દૃશ્યમાન દેખાય છે. તે સ રૂપ રસ ગંધ સ્પર્શ શબ્દ વિગેરે શુણા અને નવા નવા પરિણામેા આકારને પામતા પર્યાયાના ધારક પુર્નંગલ દ્રવ્યા છે. તેમજ ધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ વિગેરે અરૂપિ દ્રવ્યે પણ પાતપેાતાના પર્યાયમય ધર્મ-સ્વભાવમય કાર્યોના કરનારા છે. તેમાં પુદ્ગલ દ્રવ્યા સ્કંધમય ખનીને ક્રમ વશવિત જીવેાના શરીર ઇન્દ્રિય મન ક્રમ રૂપ કાર્યોમાં પેાતાના શુભાશુભ વિપાકાને અવલખીને તે તે રૂપી દ્રવ્ય પુદ્ગલ સ્કધાને ગ્રહણ કરીને ઉપયેાગ કરે છે. જ્યાં સુધી અજ્ઞાન મિથ્યાત્વમય આત્મપર્ણિત હતી. ત્યાં સુધી મે' તેને હું અને મારાપણાના આરેપ કરીને ભૂલા પડયે અધ્યાત્મબિંદુમાં જણુાવ્યુ` છે કે.
For Private And Personal Use Only