________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪
આ. ઋદ્ધિસાગરસૂરિષ્કૃત વિવેચન સહિત
વર્તે છે. આવું જ્ઞાન સદ્ગુરૂની ઉપાસના કરતા આત્મદર્શનના અભિલ.ષીએ સમ્યગ્ શ્રદ્ધા વિનય પૂર્ણાંક ઉપાસના કરવાથી મેળવીને જ્ઞાન દન ચારિત્ર ગુણમાં વધતા આત્મ સ્વરૂપને તેના સનાતન ધમ યુકત પ્રાપ્ત કરે છે. ॥ ૮૪ ૫
જગતનું સ્વરૂપ અને તે સાથે આત્માને જે સંબધ છે તે જણાવ્યા. હવે આત્માના વસ્તુતત્ત્વે જે ધમ છે તે જણાવાય છે.
अन्यद्रव्यप्रमाताऽपि, भोक्ता नैव कदाप्यह; कल्पितं मामकं यत्, सर्वे मिथ्येन्द्रजालवत्.
}} ૮૧ |
અ:—હું જો કે અન્ય સવ દ્રવ્યેના પ્રમાતા છું. પણ ભાક્તા કદાપિ પણુ નથી જ. આજ સુધી અન્ય દ્રવ્યના મને મે ભાક્તા માન્યા ને મમત્વથી જે જે કલ્પના કરી તે સ` ઈન્દ્રજાલ જેવુ... મિથ્યા જ છે. । ૮૫૫
વિવેચન :-આત્મામાં સત્તાથી અનંત ચૈતન્ય રૂપ શક્તિ અનાદિની છે. તે જ્ઞાનાવરણુ આદિ કના જેટલા અંશે ક્ષયેામશમ ભાવ થયેા હૈાય તેટલા અંશે પ્રગટ થતાં આત્મા પદાર્થોના જ્ઞાતા મને છે. આ આત્મા કમ યાગથી તે પદાર્થોમાં મે। મમતાથી મારાપણું ધરતા શુભ વા અશુભ અધ્યવસાયે વડે અજ્ઞાન, મિથ્યાત્વ, અવિરતિ અને અશુભચેાગે. વડે તેના ભેગામાં વૃદ્ધિભાવ ધારણ કરીને ભેગમાં પ્રવૃત્ત થાય છે. આનંદ માને છે. અહિં વિશેષાવશ્યકની નિયુક્તિ જણાવે છે કે.
For Private And Personal Use Only