________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૧૮૩
વૃદ્ધિ પામે છે. વળી કલ્પના કરતાં તે સમવાયને બન્નેમાં કેઈ અન્ય સંબંધી જોડે પડશે. તેને માટે પણ અન્ય ક૯૫નાનું ગૌરવ વધારવા કરતાં ધર્મ અને ધર્મિ દ્રવ્ય સ્વરૂપે અભેદ છે અને પર્યાયરૂપે તેનાથી ઉપજેલે ધર્મ કથંચિત પૂર્વ ધર્મ કરતાં જુદા પ્રકાર હોવાથી કથંચિત્ ભેદ ભાવે સ્વિકારતાં કલપનાનું સર્વ ગૌરવ જતું રહે છે અને સર્વ આબાલગોપાલ પણ સરળતાથી સમજે તેમ છે. તેથી ધર્મ અને ધર્મિઓમાં કથંચિત્ ભેદભેદ રૂપ સ્યાદવાદનો સ્વિકાર કરવો હિતકર છે. આમ જ્ઞાનમાં જ્ઞાનીઓ જગતના અનંત દ્રવ્યો તેને ગુણ (સદા તેમાં વર્તતા ધર્મો અને સમયે સમયે બદલાતા પર્યાય પરિણામે) દ્રવ્યત્વ રૂપે એકતાવત અને પયગુણની વ્યકિતરૂ૫ વિવિક્ષા કરતાં જુદા જુદા ગણાતા અપેક્ષાએ ભેદ માનતાં અનંત દરેક દ્રવ્યના પર્યાયે થાય ગુણે પણ અનંતા વતે છે, તે સર્વને જ્ઞાનથી વ્યક્ત થતા હોવાથી જ્ઞાનમાં સેવાકારે અભેદ કહેવાય છે. વ્યકિત રૂપ ગણતાં ભેદ-જુદા પણ ગણાય છે. તેથી સે જ્ઞાન સ્વરૂપે એક અને સેય સ્વરૂપે જ્ઞાનનું અનંતતત્વ પણ અપેક્ષાથી કહેવાય છે. તેમજ આત્મજ્ઞાન સ્વરૂપ હોવાથી એકત્વ ગણાય છે. તેમજ જ્ઞાનમાં આત્માનું સ્વરૂપ વિચારતાં પ્રમેય રૂપે ય રૂપે ગણાય છે. અપેક્ષાથી ધમધર્મિપણું કથંચિત ભિન્નભિન્ન ગણાય. આત્મામાં અનાદિકાલના અનંતા દ્રવ્યગુણ પર્યાયે યરૂપે અનાદિકાલથી સનાતન ભાવે વર્તે છે એટલે પ્રમાત્મજ્ઞાન પણ આત્માને તાદાસ્યભાવમય ધર્મ અનાદિને છે. તેમજ પ્રમામાં આત્માનું યત્વ પણ અનાદિનું
ગણાતા અપની કરણામે કલમ અને
For Private And Personal Use Only