________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા.
૧૮૫
जतोच्चि पच्चक्वं, सोम्मसुहं नत्थि दुक्खमेवेदम् । तप्पडियारविभत्तं तो पुण्ण फलंति दुक्खंति ॥१॥ विसयसुहं दुक्ख चिय, दुक्खं पडियारतिगिच्छंव ।। तं सुहमुवयारो, न उवयारो विणा तच्च । २।
અર્થ – હે ભેળા જ્યાં તું પ્રત્યક્ષ ઈન્દ્રિયે વડે સુખ જાણે છે. તે સત્ય સુખ નથી પણ તે તે પરમાર્થ ભાવે દુઃખ જ છે. વસ્તુતઃ વિષય ભેગને મનવૃત્તિના દુઃખને વિનાશ કરવાના હેતુથી સુખની ક૯૫નાથી સુખ માન્યું છે પરંતુ તે માત્ર પુણ્યનું ફલરૂપ સંસારનું બંધન હેવાથી વસ્તુતઃ
ખ જ છે. વિષયનું સુખ તે નિશ્ચયથી વિચારીયે તે દુઃખ માત્ર જ છે. જેમ પગમાંથી કાંટે કાઢ હોય તે સેયના ઘોદા મારવા તે જેમ દુઃખ રૂપ છે પણ મુખ્ય કાંટે કાઢવાને શ હોવાથી મુખ્ય દુઃખને પરિહાર કરવામાં હેતુ હેવાથી સુખ તરીકે કલ્પના કરાય છે. એટલે ઉપચાર કરાય છે. તે ઉપચાર સત્ય સુખ નથી. આમ પરમાર્થજ્ઞાનીઓ સર્વ પદાર્થોના ગુણને જાણે દેખે છે ભૂત લાવિ પર્યાને પણ જ્ઞાનથી જાણે છે. પણ પ્રમાતા તેના ભક્તા હોય તેવું કાંઈ જ નથી. કેવલી પરમાત્મા સર્વ જગતના દ્રવ્ય ગુણે પર્યાના જ્ઞાતા છે પણ તેના ભતા કર્તા નથી જ. આપણે અજ્ઞાનતાથી સર્વ ચેતન અચેતન પદાર્થોને દેખીને તેના રૂપ રંગમાં મેહ પામી મારા કે હું પણુથી તેના બેંકતા છીએ તેમ માનીએ છીએ તે આપણે બાહ્યાત્મભાવ છે. વસ્તુતઃ તે ભેગના
For Private And Personal Use Only