________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭*
આત્મદર્શન ગીતા
તેમજ ધર્મ અને સંધ ભક્તિમાં તપ જપમાં જે આત્માની સહજ શક્તિ રહેલી છે. તેને જાગૃત કરવી તે વીર્યાચાર કહેવાય છે.
તે સર્વથી આત્માની શુદ્ધતા અને ભેગ વૃત્તિરૂપ બાહાત્મ ભાવની સર્વવૃત્તિઓને ક્ષય કર કે જેથી આત્મા અત્યંતર વૃત્તિવાળો અથવા અંતર્મુખ થાય. જ્યારે બાહ્યવૃત્તિને ત્યાગ કરે છે ત્યારે તેને અખંડ અભ્યાસ કરતે આત્મા અનુક્રમે સર્વ બાહ્યવૃત્તિઓ અને તેના મૂલ બીજ સમાન મેહ અજ્ઞાન મિથ્યાત્વ વિગેરે આત્મગુણના આવરણને ક્ષય કરી આત્મ સ્વરૂપને પ્રત્યક્ષ કરી કેવલી-જન વા મુક્ત મહાત્મા થાય છે. ૮૨ |
આત્મદશીએ જગતના સર્વ પદાર્થો જાણે છે તે જણાવે છે. થાયવ્યાપામવેન, મિનાકfમ જ સર્વતઃ सर्वझेय विजानाति, ज्ञेयाद्भिन्नस्तु व्यक्तितः ॥८३ ॥
અર્થ:–જીવન મુક્ત કેવલીએ સર્વ પદાર્થોને વ્યાપ્ય વ્યાપક ભાવથી ભિન્ન ભિન્ન ભાવથી સામાન્ય ધમથી અને વિશેષ ધર્મથી સર્વ રેય પદાર્થોને જ્ઞાનથી જાણે છે અપેક્ષા ભેદે જુદા અને અન્ય અપેક્ષાએ વ્યક્તિરૂપે જુદા જાણે છે. એ ૮૩ છે
વિવેચન –જગતમાં જે પદાર્થો-દ્રવ્ય વતે છે. તે સર્વ એકધર્મવાળા છે. એમ નથી જ. સર્વ પદાર્થો
For Private And Personal Use Only