________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૭૮
આ. ઋદ્ધિસાગરસૂરિષ્કૃત વિવેચન સહિત આઠના જે શુધ્ધાપયેગ તે પ્રવચન માતા ઘાત્રિંતુ પાષણ કરનારી છે. તેથી ચારિત્રાચાર કહેવાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે અણુસણુ, ઉદ્દેાદરતા, વૃત્તિસ ંક્ષેપ, રસત્યાગ, કાય ક્લેશ, લેાચ, શરીર ઉપર મમત્વના ત્યાગ, આ બાહ્ય તપ ગણાય છે. તે કર્મીની અકામ નિર્જરા કરાવે છે.
અભ્યંતર તપ છ પ્રકારના છે. પાતાનાથી થયેલી ભૂલેતુ પશ્ચાતાપ પૂર્વક ગુણધર ગુરૂની પાસે આલેચના કરી માફી માગવી અને જે ગુરૂ શિક્ષા કરે તે સ્વીકારવી તે પ્રાયશ્ચિત્ત અભ્ય'તર તપ, વિનય ગુણુથી મ્હાટા હાય, સયમ પર્યાયથી મેાટા હાય, જ્ઞાન ધ્યાનમાં આગળ વધેલા હાય, રત્નાધિક હાય, તેમજ દીક્ષા ગુરૂ વાંચના ગુરૂ અને ગચ્છાધિપતિના વિનય કરવા. નમસ્કાર કરવા અભ્યુત્થાન કવું તે વિનય તપ. ખાળ ગ્લાન વૃદ્ધે પૂજ્ય ગુરૂ આદિને આહાર પાણી લાવી સેવા ભક્તિ કરવી. તેમના કાર્યમાં આપણાથી અનતી સહાય કરવી તે વૈયાવૃત્ય તપ કહેવાય છે. તથા ભણનારા સાધુઓને આશ્યક કામાં આહાર પાણીની મદદ કરવી. તે વૈયાવૃત્ય ગુણુ અપ્રતિહત પુણ્ય રૂપ મેાક્ષમાર્ગ માં ગમન કરાવવામાં ઉપયાગી થાય છે. તેમજ આપણે જે ભણ્યા હૈાઇએ કે ભણુતા હોય તેની વારંવાર અનુપ્રેક્ષા-આવૃત્તિ કરવી તે સ્વાધ્યાય તપ કહેવાય છે. તથા ધર્મ શુકલમય ધ્યાન કે જે આત્મ સ્વરૂપને આવરણ કરનાર સ` કમ મલા ક્ષય કરવા સમર્થ થાય છે અભ્યંતર તપ આત્મ શુદ્ધતાનુ ઉપાદાન કારણે થાય છે.
For Private And Personal Use Only