________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શને ગીતા
૧૫
માને છે.
છે અવિરતિ,
અર્થ–અહંકાર ભાવને ત્યાગ કરીને પિતાના આત્મસ્વરૂપ ધર્મ સાધવા યોગ્ય છે આત્માને જે શુદ્ધ ષમ છે. તેની પ્રાપ્તિ માટે આ વિના બીજે માર્ગ નથી જ. ૮૧ છે
વિવેચન -જ્યાં સુધી જીવ દેહ ઇંદ્રિય અને મનને હું તરીકે માને છે અને સી, ધન, ભાઈ કુટુંબ મિત્ર સંબંધીઓને મારા માને છે. તેની અનુકુળતા હોય તે આનંદ અને પ્રતિકુલતામાં દુઃખ માને છે ત્યાં સુધી તેને બાહાત્મભાવ છે. એટલે તેથી અજ્ઞાન, મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને અશુભ ચોગમાં પ્રવૃત્તિ કરતે નવા નવા કમ બંધનથી નિરંતર દુઃખને ભગવે છે.
શ્રી યશોવિજયજી વાચકવર જJવે છે. अहं ममेति मन्त्रोऽयं मोहस्य जगदाध्यकृत् ॥
હું અને મારું આ મહાભયંકર મહરાજ ચકવતિને જગતને છતી આંખે અંધ બનાવવાને એક મહા મંત્ર છે. હું અને મારું ( જમ) એ જે સંકલ્પ તેજ દુઃખનું કારણ છે. તે જ્યાં સુધી જીવમાં વતે છે ત્યાં સુધી આત્મા પરમાત્મ સ્વરૂપને યથાર્થ વિવેક જીવાત્માઓ નથી જ પામતા. તે માટે અહં વૃત્તિને સંપૂર્ણ ત્યાગ કરે. જેથી સત્ય આત્મ ધર્મનું યથાર્થ જ્ઞાન થાય. ॥ अयमेवहि नम् पूर्वः प्रतिमन्त्रोऽपि मोहजित् ॥१॥
આજ સુધી જે જે બાહા સચેતન અચેતન દ્રવ્યમાં હું અને મારું માનતે હવે તે સત્ય નથી તે મારું નથી
For Private And Personal Use Only