________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪
આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત
જીની ઉપર દયા કરીને તેના પ્રાણ બચાવવા જે પ્રવૃત્તિ થાય તે પ્રાણપુણ્ય. ધર્મના પુસ્તકે લખવા લખાવવા પ્રચાર કરવો તે લેખન પુણ્ય, સાધુ સાધ્વીઓને શય્યાસંથારા માટે ઉપકરણ આપવા ઉપાશ્રય આપ તે શયન પુણ્ય. મનવચન કાયાથી પૂને સત્કાર સન્માન કરે તે મનઃ પુણ્ય વચન પુણ્ય અને કામ પુણ્ય છે. તેમજ શુભભાવથી નમસ્કાર કરશે તે નમસ્કાર પુય એમ નવ પ્રકારે પુણ્ય થાય છે. તેને છ બેતાલીશ પ્રકારે સાતામય ભાવે ભગવે છે. પણ તે સર્વ પુણ્યકર્મથી સાતા વેનિય કમને શુભ બંધ પડે છે. પણ તે પુણ્ય મુક્તિના કારણ માટે થતું નથી. શ્રીમાન ઉપાધ્યાય યશવિજયજી જણાવે છે કે.
अधिगत्याखिलशब्दब्रह्मशास्त्रशा मुनिः। स्व संवेध परं ब्रह्मानुभवेनाधिगच्छति ॥१॥
(અનુભવાષ્ટક ગાથા.૮) પુર્વાગત અનેક શાસ્ત્રોને અવગાહન કરીને શારરૂપ ચક્ષુઓથી હેય ય ઉપાદેય રૂ૫ સર્વ ભાવને જાણીને તેના પરમાર્થને વિચાર કરીને આત્મતત્વ અને પરમાત્મતત્વને અનુભવ સૂમ મિમાંસા પૂર્વક કરી ધ્યાન કરે ત્યારે સત્ય અનુભવ થાય છે. આત્મસ્વરૂપના અનુભવીએ સંસારની વૃદ્ધિમય પુણ્ય પ્રાપ્ત નથી કરતા માત્ર કર્મની નિર્જરા કરે છે. એ ૮૦ अहंवृत्तिं परित्यज्य. सेन्यो धर्मों निजात्मनः शुद्धधर्मस्य माप्त्यर्थ, नाऽन्यः पन्था महीतले. ॥ ८१॥
For Private And Personal Use Only