________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા.
૧૭)
કરવા ઈચ્છતા હોય તેઓએ આચરવાં મન વચન કાયાથી તેમાં નિત્ય પ્રવૃત્તિ રાખવી. તેના ચગે નવા કમને બંધન બંધાય તેવી સમત્વમય ભાવના પ્રગટે છે. તેમજ સર્વ જીવો ઉપર મત્રી પ્રમોદ કરુણ મધ્યસ્થ ભાવના પ્રગટ ટતી હોવાથી નવા ભવમાં રખડાવે તેવા કર્મને ગાઢ બંધ થતું નથી અને ભવ ભ્રમણનો વિલય થાય છે,
એટલે ક્ષાયિક ચારિત્રને પ્રાપ્ત કરીને આત્મ દશનને મેળવે છે ! ૭૯ છે
શંકા પૂર્વક સમાધાન જણાવતાં જણાવે છે. शुभप्रवृत्तिधर्मस्य बन्धहेतुः स्मृता शुभा; नैव संपद्यते मुक्तिः शुद्धात्मानुभवं विना. ॥८० ॥
અથર–શુદ્ધ આત્મસ્વરૂપને જ્યાં સુધી અનુભવ ન પ્રાપ્ત થાય ત્યાં સુધી ધમની શુભ પ્રવૃતિ કર્મ બંધમાં હેતુ થાય છે. તે આ શુભ બંધ મુક્તિ પ્રાપ્ત કરાવી શકતું નથી. ૮૦ છે
વિવેચન –ધર્મની શુભ પ્રવૃત્તિ–દેવપૂજા, ગુરૂ ભકિત સદુપાત્રમાં દાન શિયળ ઇયા વિગેરે પુણ્ય શુભ કર્મ બંધનમાં કારણ થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે,
રન પુજે, પણ પુom, ઇ go, Hથઇ gom, धन पुण्णे, वयण पुण्णे, काय पुष्णे, नमोकार पुण्णे,
અર્થ-સાધુ સાધ્વી કે અભ્યાગત આંગણે આવે તેની ભક્તિ વા દયાથી અન્નનું દાન થાય તે અજપુણ્ય છે. સવ’
For Private And Personal Use Only