________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૧૭૧
शम संवेग निवेदोऽनुकम्पास्तिक्यलक्षणैः लक्षणे पञ्चभिः सम्यक् सम्यक्त्वमुपलक्ष्यते ॥१॥
શમ-કષાનું મન ક્રોધ-માન-માયા-લેભ રૂપ રાગ, દ્વેષ, ઉપર વિજય મેળવવા તે ઉપશમ ભાવમય સમ્યક્ત્વ૫ આત્મદર્શન સમજવું. તેમાં જણાવે છે કે એ જ રીતે અનુકમ્મા આસ્તિક રૂપ પાંચ લક્ષણ વડે સમ્યક્ત્વ જણાય છે. प्रकृत्याः कर्मणां ज्ञात्वा वा विपाकमशुभमिति, अपराधेऽपि न कुप्यति उपशमतः सर्व कालमपि ॥१॥
અર્થ-શુભાશુભ કમેની પ્રકૃતિએના સ્વભાવ અચિંત્ય દુઃખદાયિ છે. એમ જાણીને અપરાધિ એવા પુરુષ ઉપર પણ કદાપિ કેપ નથી જ કરતા. તે ઉપશમ છે.
नरविबुधेश्वरसैख्यं दुःखमेव भावतश्च मन्यमाना, संवेगतो न मोक्ष मुक्त्वा किश्चिदपेक्षते ॥२॥
મનુષ્યદેવ ચક્રવતિ વિગેરેના પાંચ ઈન્દ્રિયના ભેગમય સુખને આત્મ ભાવથી દુઃખ પેજ માને છે. તેથી તેમાં રાચતા નથી માત્ર મોક્ષ વિના બીજી કોઈ વસ્તુને મનથી ઈચ્છતા જ નથી તેને સંવેગ ભાવમય સમ્યક્ત્વ–આત્મ દર્શન કહે છે. - ત્રીજું નિર્વેદ એટલે સંસાર એ અનેક દુઃખ દુર્ગ તિનું શાશ્વતું સ્થાન છે. ભવ સમુદ્રમાં શુભાશુભ કમરુપ મહામકરાદિ જતુથી નિરંતર પીડાતા છતાં તેથી મુકત થવામાં છે અસમર્થ જ છે. તેવું જાણીને સંસાર ઉપર
For Private And Personal Use Only