________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦
આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત તેથી આત્મ પૂર્ણ સુખને ભોક્તા થાય છે. સ્વગુણ રમણ તાવડે અખંડ આન દને ભેગવવા શક્તિમંત બને છે. તેમજ અજ્ઞાન મેહ વડે બંધાયેલા અસાતા દુઃખને હેતુ ભૂત જે પાપ કર્મો છે તે પણ આત્મ સ્વરૂપનું સાચું દર્શન થતાં નાશ થાય છે તે જ આત્મ ચૈતન્યનું યથા સ્વરૂપે ભાન કરાવે છે. ગીતામાં જણાવે છે કે
"ज्ञानेन तु यदज्ञानं येषां नाशितमात्मनः। तेषामादित्ववज्ज्ञानप्रकाशयति तत्परम् ॥
જે આત્માઓએ સત્ય જ્ઞાનવડે પિતાનું મિથ્યાજ્ઞાન તે આત્માઓને સૂર્યની તિ સમાન પરમાત્મ સ્વરુપ આત્મ તિ પ્રત્યક્ષ દેખાય છે. તેમ શ્રીમત્ પરમ પૂજ્ય યશવિજયજી વાચકવર જણાવે છે
आत्मदर्शनयोगेन, मवभ्रान्तिविलीयते, નતિ ટુભા સર્વે, ચારિત્રે વધતે. | ૭૧
અર્થ –આત્માના દર્શનનો લાભ થવાથી ભવભ્રમણતાને વિનાશ થાય છે કારણ કે તેથી સર્વ દુર્ગણે નાશ. પામે છે. અને શુદ્ધ થાય છે. ૭૯
| વિવેચન - સોપશમ ભાવે ઉપશમ ભાવે કે ક્ષાયિક ભાવે જેઓ દેવગુરૂ ધર્મની અપ્રમત્ત ભાવે આરાધના કરતાં યથાર્થ અનુભવમય આત્મ દર્શન થયું હોય તે, આત્મા કદાપિ પણ નથી બાંધતે. તે માટે પૂજ્ય પ્રવર શ્રી. હેમચંદ્રસૂરિ ભગવાન જણાવે છે કે
For Private And Personal Use Only