________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
વિવેચન –જગતમાં લોક નાટક સીનેમા વન બાગ બગીચા જોવામાં તકલીન થઈને ફરે છે તે સુખની ભાવનાથી જ કરે છે. પણ જ્યાં સુધી બહારના પદાર્થોમાં દૃષ્ટિ હોય ત્યાં સુધી પિતે કેણ છે. શા માટે અહિંયા આવ્યા છે. તેનું સાચું ભાન ન હોવાથી સાચા સુખ શાંતિને તેઓ અનુભવ કરી શકતા નથી. માટે આપણને પરમ પૂજ્ય દર્શન કરવા યેગ્ય, સ્વીકારવા એગ્ય અને ત્યાગ કરવા યોગ્ય વસ્તુઓની ઓળખાણ આપીને જણાવે છે કે પ્રથમ દેવ ગુરૂ ધર્મના દર્શન કરે. એટલે તેને ઓળખે તેમાં આદર પ્રીતિ કરીને તેની ઉપાસના કરો. જેથી સ્વ સ્વરૂપ અને પર સ્વરૂપને સત્ય વિવેક પ્રગટ થાય છે સ્વરૂપ અને પરમાત્મ સ્વરૂપની સામ્યતા કેવી રીતે છે. અને શા કારણે તે પણ સમ્યગ જ્ઞાન આપીને ગુરૂદેવે આપણને સમજાવે છે. નિરંતર તેમજ આત્મ સ્વરુપના દર્શન માટે જે અનુષ્કાને કહે તેને અભ્યાસ કરે તો આ કરનારા મહાનુભાવ આત્માઓ આત્મસ્વરૂપનાં સાચાં દર્શન કરે છે. અને તે દર્શનથી પરમાત્મા અને આત્મનું સત્તાગત સદશ્ય દેખાય છે, આપણે વિભાવમય પુદગલ સંબંધથી મહામહનાં આવરણથી ઘેરાયેલા હોવાથી પામર બનીએ છીએ અને વીતરાગ દેવ તે મેહ અને તેના સાથી અજ્ઞાનાદિક સર્વે કર્મોને ઘાત કરીને દેવ થયા છે. આપણે આત્મ દર્શન કરવા માટે તેમના સ્વરૂપનું ધ્યાન કરીએ તો આવરિત ગુણેમાંથી કાંઈક ક્ષપશમ ભાવે પ્રકાશ થાય અને તે વડે સચ્ચિદાનંદ સ્વરૂપનું સત્તામય આત્મ દર્શન થાય. તે જ વસ્તુતઃ સત્યપરમાર્થિક દર્શન છે. કારણ કે
For Private And Personal Use Only