________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેચન-સર તેમના પર
આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત धारणाध्यानयोगेन, समाधिशुभवर्त्मना, आत्मा परात्मतामेति, सर्वज्ञैर्भाषितं शुभं. ॥७७॥
અથ –ધારણા ધ્યાન ગ વડે તેમજ સમાધિરૂપ શુદ્ધ શુભ માર્ગ વડે આત્મા પરમાત્મપણાને અવશ્ય પ્રાપ્ત કરે છે. એમ સર્વ સર્વજ્ઞ ભગવતેએ શુભારતે જણાવ્યું છે. ૭૭ છે
વિવેચન -સર્વજ્ઞ ભગવંતના ઉપદેશેલ વચનેમાં જ્યારે પૂર્ણ શ્રદ્ધા થાય ત્યારે તેમણે બતાવેલા શુભ અનુષ્ઠાને આત્મ હિતકર બને છે આ અનુષ્ઠાન પરમાત્મા પૂજા, ગુરૂ ઉપાસના, ઈન્દ્રિય નિયમન, કષાય ઉપર વિજય કરે પાપમય સર્વ આરંભેનો ત્યાગ, સામાયિક, પિષધ, આહાર શુદ્ધતા, જેના ઉપર મિત્રીભાવ, મધ્યસ્થભાવ, અને મન ઉપર સારા પ્રકારને સંયમ વિગેરે થાય છે તેમજ પિંડસ્થ પદસ્થ ભાવે ધ્યાન કરાતાં તેમાં એકાગ્ર ભાવથી ધારણ કરતાં આત્મા સંકલ્પ વિકલ્પને ત્યાગ કરી શુભભાવ મય સમાધિ વડે અભેદભાવે જીવ પરમાત્મા અને આત્માનું એકાગ્રત્વ પામે છે. दर्शनं स्वात्मदेवस्य, दर्शन शर्मकारणं, दर्शन दुःखहृन्नित्यं, शुद्धचैतन्यदर्शकम् || ૭૮
અથર–પિતાના સ્વરૂપમય આત્મ દેવના દર્શન તેજ વસ્તુતઃ દર્શન છે. તેજ સાચું સુખ આપનાર છે. અને દુઃખને નાશ કરનાર છે. અને તેજ આત્માનું શુદ્ધ ચતન્ય પ્રાપ્ત કરાવે છે. ૭૮
For Private And Personal Use Only