________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૧૬૭
અજ્ઞાન વિગેરે અવગુણુના સર્વથા અભાવ હાવાથી સત્ય જ ખેલનારા છે, કહ્યું છે કે~~
अनन्त विज्ञानमतीतदोषमबाध्य सिद्धान्तममर्त्यपूज्यम्, श्री वर्धमानं जिनमाप्तमुख्यं स्वयम्भूवं स्तोतुमहं यतिष्ये ॥१॥
↑
(કલિકાલ સર્વૈજ્ઞ હેમચંદ્રસૂરિ રચિત અન્વયેાગ ગુવચ્છેદ દ્વાત્રિશિકા ) અનન્ત જ્ઞાનદનને ધરનારા, રાગદ્વેષ મહાદ્રિ સવરાષ નાશ પામ્યા છે જેમના તેવા તથા જેમના ગ્રાો કાઇ પણુ જગતના પ્રમાણેાથો અબાધિત રહેલા છે અને સૂત્ર જગતના ધ્રુવા કેંદ્રો મનુચેતિય ચા પણ જેમની પૂજા કરે છે, જેમની આજ્ઞા સ્વીકારીને આત્માની ઉન્નતિ સાધે છે. તે વીર વધુ માન પરમાત્મા કે જે સમાં જગતમાં વિશ્વાસનીય અપ્રાપ્ત પુરૂષામાં મુખ્ય ઉપાસ્ય છે, તે એવા પરમાત્માની સ્તુતિ કરવા હું પ્રયત્ન કરૂં છું.
આથી પરમાત્મા એ માહના ક્ષય કરી કૈવલજ્ઞાન દનને પ્રગટ કર્યુ છે તેથી જગતમાં જે જે વસ્તુના જેવા જેવા પરિણામે થાય તેવા તેવા યથાર્થ જાણીને જગતના હિત માટે યથાર્થ સ્વરૂપે નિભયતાથી જણાવે છે. તે અસત્ય જરા પણ નથી કહેતા તેથી તેમના કહેલાં શાઓમાં શ્રદ્ધા ભકિત રાખવી. કારણ કે તેથી આપણને આત્મ સ્વરૂપ આત્મ દશન થાય છે. માટે તત્ત્વના જીજ્ઞાસુઓએ તે તત્ત્વત્રયીમાં પશુ શ્રદ્ધા રાખવી અને તે માટે ચેાગ્ય પ્રવૃિત્ત કરવી. ॥૬॥
For Private And Personal Use Only