________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત ઉર્વ ગમન જાણવું તેમજ બાણમાંથી મુકત થયેલું તીર જેમ સિધું જાય છે તેમ પૂર્વ કાલના પ્રવેગ વડે શરીર ઈન્દ્રિ અને કર્મના બંધનથી મુક્ત થયેલે આત્મા એક સમય માત્રમાં મોક્ષ મહેલમાં પહોંચી જાય છે. તેમ ભગવાન વીર તીર્થેશ્વર કેવલજ્ઞાન દર્શન રૂપ સૂર્યના સમાન પ્રકાશવંત જણાવે છે. કહ્યું છે કે,
असंगा बन्धण छेया सहावतो वावि। जेसिं उड्ढा हु गइ ते सिद्धा दितु मे सिद्धिं ॥१॥
અથર--પૂર્વકાલમાં પ્રકાશિત થયેલા ધનુષ્યમાના ખાની પેઠે, અથવા બંધનથી મુકત થયેલા એરંડફલની પેઠે, અથવા ધૂમ શિખાના ઉર્ધ્વ ગમનની પેઠે, જે આત્મા સ્વ કર્મબંધનથી મુકત થયેલા છે. તે સહજ સ્વભાવથી શરીરકમ ઈન્દ્રિયથી મુકત થતાં એક જ સમયમાં શિવાલયમાં– મુકિત મહેલમાં પધારે છે. તે સિદ્ધ પરમાત્માએ મને સિદ્ધિ સ્થાનનું દર્શન કરાવે. . ૭૫ છે रागद्वेषविमुक्तत्वात, सत्यं ब्रूते जिनेश्वरः । धार्या श्रद्धा निनप्रोक्ता, ब्रह्मदर्शनहेतवे. ॥७६ ॥
અથ–જીનેશ્વરે રાગ દ્વેષથી મુક્ત થયેલા હોવાથી સદા સત્યજ બેલનાર છે તે કારણે તીર્થકરાદિ એ ઉપદેશેલા ધર્મોપદેશમાં આત્મદર્શન માટે અવશ્ય શ્રદ્ધા રાખવી જોઈએ. ૭૨
વિવેચન –તીર્થંકર પરમાત્માએ ગણધર દેવે સામાન્ય કેવલી ભગવંતેને સદા ય મોહ શેક કામ ઈચ્છ
For Private And Personal Use Only