________________
Shri Mahavir Jain Aradhana Kendra
આત્મદર્શન ગીતા
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૫
सादिकमनन्तमनुपममव्याबाधं स्वभावजं सौख्यम् प्राप्तः सकेवलज्ञानदर्शनो मोदते मुक्तः ॥ १ ॥ चिद्रूपानन्दमयो, निशेषोपाधिवर्जितः शुद्धः ॥ अत्यक्षो अनन्तगुणः, परमात्मा कीर्तितस्तज्ज्ञैः ॥ २ ॥ મોક્ષગમનરૂપ આદિમય હાવાથી સાદિક ચ્યવન નહાવાથી અનંત એટલે સિદ્ધોનુ પરમાત્મ સ્વરૂપ સાહિ અનતમય છે. તેમજ જગતના કોઈ પદાર્થ સાથે સામ્યતા નહિ આવતી હાવાથી અનુપમ છે. ક્રેડ ઇન્દ્રિય કર્માંના અભાવ હાવાથી કાઈ તરફથીસિદ્ધોને બાધા પીડા નથી હાતી. તેમજ સ્વભાવે અપૂર્વ સુખના લેાકતા એવા પરમાત્મા સિદ્ધો કેવલ જ્ઞાન દર્શન રૂપ આરિસામાં સર્વ જગતના શુભાશુભ ભાવમાં પરિણત જગતને જોતા છતાં આત્મ સ્વરૂપમાં તન્મય થયા છતાં સર્વ ઉપાધિના ત્યાગ હાવાથી શુદ્ધ એવા સિદ્ધ પરમાત્માએ પ્રત્યક્ષભાવે પરમાનંદને ભગવે છે; તેવા સ્વરૂપમય પરમાત્મા છે. તેમ સર્રજ્ઞા તત્ત્વવેદએ જણાવે છે. છજા पूर्वप्रयोगदृष्टान्तैः सिद्धा यान्ति शिवालयं । तीर्थेश भापते वीरः, केवलज्ञानभानुना,
।। ૭૧ ||
અર્થ :-પૂર્વ કાલના પ્રયાગ દૃષ્ટાન્ત વડે સિદ્ધ ભગવંતા મુક્તિમાં જાય છે. એમ કેવલજ્ઞાન દન રૂપ વડે ભગવાન વીર તીર્થકર પરમાત્મા જણાવે છે. આ ૭૫ ના
For Private And Personal Use Only
વિવેચનઃ-જીવના સહજ સ્વભાવ ઉર્ધ્વ ગમનના છે. તેથી જેમ એરંડાનું બંધન છૂટયે છને જેમ ઉંચે જાય છે તેમ