________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમદર્શન ગીતા
૧૬
-
અવયંભૂ એવા રાગ દ્વેષ વિનાના જીનેશ્વર સિદ્ધો જયવંતા વ, એટલે પરમાત્મા કર્મ લેપ વિનાના હોવાથી નિરંજન છે. તેથી પુદગલનું ગ્રાહકત્વ ભફતૃવ કે મફતવ નથી, તેમજ ગમનાગમન પણ નથી. ઈચ્છા પણ મેહરૂપ હોવાથી તેને મેહ સાથે ક્ષય થયેલે છે તેમજ તેમને દેહ ઈન્દ્રિય કે મન ન હોવાથી જન્મ મરણ કે નવા રૂપને ધરવાને સ્વભાવ નથી તેમની જે અનંત શક્તિ છે તેને તેઓ આત્મ રમણતામાં ઉપયોગ કરે છે. તેઓને અત્રે આવવાનું કે પિતાના મત પંથનું કે ભક્તોને પ્રસન્ન કરીને સ્વ મહિમા વધારવાને પ્રયત્ન કે ઈચ્છા પણ હતી જ નથી. તેથી વીતરાગોને અવતારભાવને સર્વથા અભાવ છે. ૫ ૭૧ ૭ર परोपकृतिभावस्तु, मोहोस्थितश्च पुण्यकृत् ।। सर्वथा मोहनाशाच्च, शुद्धपर्यायसंयुताः ॥७३॥
અથર-જે પરોપકાર કરવાપણું છે. તે મોહ કર્મથીઉત્પન્ન થાય છે. અને પુણ્ય પ્રકૃતિ છે. છે મેહને નિર્મૂળ નાશ થયેલ હોવાથી સિદ્ધ ભગવતે શુદ્ધ પર્યાયવંત છે. જે ૭૩ છે
વિવેચન –જે બીજાને પોપકાર કરે તેઓને હિતા કર ક્રિયામાં જોડવા તે મેહ રૂપ છે. સાધુ ગિજને તેવી ભાવના પૂર્વક વિચરે ઉપદેશ દઈને ઉપકાર કરે વિષ્ણુ કુમારની પિઠ અધમિ નમુચિ રાજાને યોગ્ય શિક્ષા કરે છે તે સંભવ છે. પણ જેમને સર્વથા મેહ ચાલ્યા ગયે છે. નષ્ટ કર્યો છે. શરીર ઇંદ્રિય મન તથા સર્વ કર્મ સંબંધને અભાવ છે
For Private And Personal Use Only