________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭ સ્વભાવ ન શક્તિવાળા છે. તે કારણે શુદ્ધ
૧૬૨
આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત અથ–નિરંજન સિદ્ધ પરમાત્મા અનંત શક્તિવાળા છે. તેથી જ સવ સ્વભાવમાં વિશેષરૂપે રમણ કરે છે. પણ પુદગલ શક્તિને તેમને ઉપયોગ નથી રહેતું. ગમનાગમન હાધીન છે. સિદ્ધો દેહ વિનાના છે આ કારણે શુદ્ધ સ્વભાવમય સિદ્ધો અનંત શક્તિવાળા છે. તેમનો પુદગલને ગ્રહણ સ્વભાવ ન હોવાથી ગમનાગમનને સર્વથા અભાવ છે. તે ૭૧ છે ૭ર છે.
વિવેચનઃ–પરમાત્મા સિદ્ધ ભગવંતે આત્મ સ્વરૂપ મય અનંત શક્તિવંતે છે. કર્મ, પુદગલ, ઈદ્રિય, મન, ઈચ્છા વિગેરે વિભાવિક પુદગલ ધર્મોને સવભાવથી તેમણે ત્યાગ કરેલે હોવાથી કમ મેલથી અલેપ હેવાથી અંજન વિનાના નિરાકાર નિરંજન છે. તે પરમાત્મા સહજ સ્વરૂપે રહેતા હોવાથી પુદ્ગલના સંગ્રહમાં તેને ઉપયોગ કરતા જ નથી. શ્રી વાચકવર ઉ૦ યશવિજયજી મ. કહ્યું છે કે
परमात्मा परं ज्योति, परमेष्ठि निरञ्जनः, અકસનાતન રાખ્યું, કવચમ્મુર્બયતાનિનઃ શા
અર્થ–સર્વ અરિહંત, તથા સિદ્ધ પરમાત્માએ સંપૂર્ણ પરમ તિ મય પરમ–અપૂર્વ તેજ મય છે. તે નિરંજન-લેપ વિનાના છે. કર્મમલને લેપ તેમને નથી તેમજ તેઓને જન્મ મરણ ન હોવાથી અજ છે. પરમ સ્વરૂપમય સનાતન નિત્ય છે. તેમને પ્રગટ થવામાં કોઈની સહાયતા ન હિાવાથી સ્વયં પ્રગટ થયેલા હોવાથી શંભૂ કહેવાય છે અથવા
For Private And Personal Use Only