________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૧૬૧
ज्ञानिनः धर्मतीर्थस्य कर्तारः परमं पदम्, गत्वा ऽऽगच्छन्ति, भूयोऽपि भवं तीर्थनिकारतः॥१॥
તે આજીવિકા મતવાળાએ કહે છે કે સંપૂર્ણ જ્ઞાનીઓ ધર્મતીર્થ ની સ્થાપના કરીને મોક્ષના પરમ ધામમાં જાય છે. પણ જ્યારે પિતાના ધર્મતીર્થને નાશ કરાત દેખે તે પાછા સંસારમાં આવીને પિતાના ધર્મતીર્થને જાગૃત કરે છે.
આ વાતમાં કઈ સત્ય યુક્તિ જણાતી નથી. જ્યારે તે તીર્થ પ્રવર્તકને આત્મા શુદ્ધ નિમલ થયો હોય તે તેને સ્વસ્થાપિત તીથને મોહ કેવી રીતે પ્રગટે? આ જેને મારા ભક્ત છે, આ મારા શિષ્યો છે. આવા તો અને ક્રિયાની પ્રરૂપણું તે મારો ધર્મ છે. આવા પ્રકારના જેને મેહ છે તે કર્મમુક્ત થતું નથી. મમત્વના ભેગે નિદાન કર્મ બંધ કરીને કેઈ યંતર દેવ થયેલે આવા મતવાળે પિતાની પૂજા માનતા કરાવવા માટે પૂર્વકાલના આકારવાળું શરીર ધારણ કરી પામર લેકને ચમત્કાર બતાવી શિ પાસે મહિમા કરાવે છે. વસ્તુત તે સર્વથા ભયંકર સંસારમાં પડીને અનંત ભવમાં રખડનાર થાય છે. ૭૦ છે अनन्तशक्तियुक्तत्वात् , स्वस्वभावविरामकाः नव पुद्गलशक्त्या तु, शक्ताः सिद्धा निरञ्जनाः ॥७१ ॥ गमनं देहसंबंधात्, सिद्धा देहवियोगिनः તત્તે નિતિ, શરિફુ યુદ્ધમાવતર છે ૭૨
For Private And Personal Use Only