________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૧૫૯
औदारिकतैजसकार्मणशरीराणि संसारमूलकारणानि ॥ हित्वेह ऋजुश्रेण्या समयैकेन याति लोकान्तम् ॥१॥
સંસારમાં બંધનના મુખ્ય કારણ રૂપ દારિક કામણ તેજસ શરીર છે. જ્યાં સુધી શરીરે છે ત્યાં સુધી સર્વ આત્મા સંસારી છે. સંગી કેવલિયણ સંસારી જ ગણાય છે. તે શરીરને જ્યારે ત્યાગ કરે છે ત્યારે તેજ સમયે શ્રેણિવડે અન્ય કેઈને પણ પર્શ કર્યા વિના લેકાંત ભાગે સિદ્ધશિલા ઉપર આત્મા ગમન કરીને અક્રિય –થાય છે. તેઓને પુનઃસંસારમાં આવવાના સર્વ કારનો સર્વથા અભાવ હોવાથી ફરી સંસારમાં જન્મ લેવાનું કારણ નથી રહેતું. જો કે કેટલાક દર્શનકારે કહે છે કે – . यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत, अम्यु. स्थानाय धर्मस्य, तदाऽऽत्मानं सृजाम्यहम् ॥१॥ परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ॥ धर्मसंस्थापनाय, सम्भવામિ ને પુછે ૨ - જ્યારે જ્યારે ધર્મક્રિયામાં મંદત ગ્લાનિ આવે છે અને અધર્મ પાપનું જેર જામે છે. ત્યારે તે ભારત ! સાધુએને ઉદ્ધાર રક્ષણ કરવા માટે તથા અધમીઓના અપમ પાપને વિનાશ કરવા માટે યુગે યુગમાં હું મારી આત્મશક્તિને શરીરવડે પ્રગટાવું છું.
આ વાત પ્રાકૃત પુરૂષે ભલે સ્વીકારે પણ પરમાત્મા
For Private And Personal Use Only