________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
આ. અદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત
તેને પ્રાપ્ત કરવા ઈ છે તેજ સમ્યજ્ઞાન પૂર્વક ચારિ. ત્રમાં અપૂર્વ વીર્ય પ્રગટ કરી મહામહને નાશ કરી કેવલ જ્ઞાન દર્શન ચારિત્રવડે શાશ્વત શિવાલય મોક્ષ મહેલમાં સદા અવ્યાબાધ સચ્ચિદાનંદને આનંદ ભેગવે છે. આત્મદર્શનથી સર્વ કર્મ ક્ષયને આરંભ થાય છે.અને ઘાતકર્મના ક્ષયથી પૂર્ણ પ્રગટ પ્રત્યક્ષ થાય છે. પૂર્વકાલમાં અનંત આત્માઓ મોક્ષ પામ્યા છે. વર્તમાનમાં મહાવિદેહ ક્ષેત્રમાંથી તે પ્રવાહ ચાલું જ છે. અને ભવિષ્યકાલમાં પણ સર્વ ૧૭૦ ક્ષેત્ર જે માનવ ભવ પામીને ચારિત્ર ગ્રાહકતાના ક્ષેત્રે છે ત્યાંથી જી મુક્તિને પામશે
अक्रियत्वाच्च तेषां हि. पुनरावृत्तिन संसृतौ, काभावात् स्थिराः शुद्धा. केवलज्ञानधारकाः ॥६९॥
અથ–સિદ્ધ પરમાત્માએ અક્રિયત્વરવરૂપ હોવાથી તેઓને સંસારમાં ફરીને આવવાનું નથી. તેઓને કર્મના બંધને અભાવ હોવાથી તેઓ કેવલ જ્ઞાન દર્શન યુક્ત, શુદ્ધ, અને સ્થિર વરુપે સદા વર્તે છે. છેલ્લા
વિવેચન --આત્માઓમાં જ્યાં સુધી કમની સત્તા વતે છે. ત્યાં સુધી આત્મા સાગ વિગ ગ્રહણ મેચન રૂપ પુદ્ગલ ધર્મને લગતી ક્રિયામાં વ છે. શરીર ઈદ્રિય મનનો વ્યાપાર પણ ત્યાં સુધી વર્તે છે. તેથી તે સકમી આત્મા સક્રિય હોય છે. કર્મનો ત્યાગ થતાં આત્મા પરમ નિર્વાણ પ્રાપ્ત કરે છે. હેમચંદ્ર સૂરીશ્વર જણાવે છે કે,
For Private And Personal Use Only