________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- આત્મદર્શન ગીતા
૧૫૫
ચરવા જાય. બકરાની પેઠે ઘાસ ખાય. બકરા ભયથી નાશે ત્યારે તે પણ નાશી જાય. તેમ કરતાં કેઈક વખત પર્વતની ખીણવાળા ભાગમાં તે રબારી ટેળા સાથે ગયે હતો. રબારી ઉંઘ હતે. બકરાં લોલું ઘાસ ચરતાં હતાં. તેમની સાથેનું પેલું સિંહ બચું પણ ચાસ ચરતું હતું. તેવામાં ત્યાં રહેલી ગુફામાંથી એક સિંહ બહાર આવ્યા અને ત્રાડ નાંખી. તે ત્રાડ સાંભથતાં જ સર્વ બકરા ભયભીત થઈને બેં બેં કરતાં નાશવા લાગ્યાં. સાથે રહેલું સિંહનું બચ્ચું પણ નાસવા લાગ્યું. જ્યારે સિંહ તે બચ્ચાને જોયું ત્યારે તે આશ્ચર્ય પામે કે. મારા શબ્દથી આ બકરા જીવ લઈને ભાગે તે તે બનવા યોગ્ય છે. પણ તેની પાછળ આ સિંહ બચ્ચે ભાગે છે તે નવાઈની વાત છે. પછી જ્યારે અવસર મળે ત્યારે તે બચ્ચાને નજરે પડયો ને પૂછયું કે બકરાં તે મારાથી ભાગે પણ તું તે સિંહ મારા જે હેવાથી તે ભાગે તે નવાઈ ગણાય. સિંહ બચુ આ વાત જ્યારે નથી માનતું ત્યારે તેને. જણાવે છે કે જે મારે આ અવાજ છે તું પણ તે અવાજ કરી શકે છે માટે તું પણ ત્રાડ પાડ. જયારે તેણે ત્રાડ નાંખી અને પોતાને અવાજ સિંહના જેવું જણાયે અને પાણીમાં પિતાનું પ્રતિબિંબ સિંહ જેવું જણાયું ત્યારે તેને પિતાના સ્વભાવનું ભાન થયું અને બકરાના ટોળાને ત્યાગ કરી સિંહની પેઠે સ્વતંત્ર વનરાજ બન્યું. તેમ હે પ્રભુ આપના દરશનથી મારી આત્મ સ્વરૂપની શક્તિ તમારા દર્શનના આરિ. સાથી જાણી માટે હવે હું આપના જે સિદ્ધ સ્વરૂપમાં રમણ કરનાર હોવાથી આત્મ સ્વરૂપનું ધ્યાન કરીને મારી
For Private And Personal Use Only