________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬
આ. ઋદ્ધિસાગરસૂરિષ્કૃત વિવેચન સહિત
અપ્રગટ એવી આત્મ શક્તિને તપ સંયમ ધ્યાન વડે પ્રગટ કરીશ. એમ કરતાં આપના જેવા સચિદાન દ સ્વરૂપમાં રમણુ કરનારા અને અનાદિ અજ્ઞાન મિથ્યાત્વ અન્નત ભાવને ત્યાગ કરનારી થઈશ. ખરેખર તમારા સ્વરૂપના આલખનથી ધ્યાનવડે મેં મારૂં' સ્વરૂપ જાણ્યુ. હવે નિરાલ'બન રૂપાતીત -ધ્યાન વડે મારા સ્વરૂપને પ્રત્યક્ષ કરીને આપના સમાન ચા આવી ભાવના વડે આત્મ સ્વરૂપનું ધ્યાન કરતાં અનંત સુખ રૂપ અમૃતના સ્વયંભૂ સમુદ્ર સમાન આત્મ સ્વરૂપ સા ધ્યાન કરવા ચેાગ્ય જ છે. તેથી આત્મદર્શન પ્રત્યક્ષ અવશ્ય થાય છેજ ડા ૬૬ ॥
क्षयोपशमभावेन, केवलज्ञानमाप्यते । सर्वकर्माणि संत्यज्य, जीवसिद्धत्वभाग भवेत
|| ૬૭ | અ-જીવા ક્ષયાપશમ ભાવથી કર્મોનો ત્યાગ કરી સાયિક ભાવમય ચારિત્ર પ્રાપ્ત કરીને કેવલ જ્ઞાનને પામે છે. સર્વ ક્રમ'નો ત્યાગ કરી જીવ મેાક્ષત્વ સ્વરૂપને પામીને સિદ્ધ સ્વરૂપતાને ભજનારા થાય છે. ૫ ૬૭ ૫
વિવેચન:-ક્ષયાપથમભાવે આત્મ સ્વરૂપના મેધ અને તત્વજ્ઞાનની પ્રાપ્તિ હૈયાહેયના વિવેક થાય છે. તે છાશš સાગરાપમથી પણ અધિકકાલ સુધી રહીને જીવને સમ્યગ્ દૈન જ્ઞાન ચારિત્ર અને આત્મવીને પ્રગટ કરાવીને છઠ્ઠા ગુરુસ્થાનક સુધી ચડાવે છે. તેથી મેાક્ષની પ્રાપ્તિમાં પર પરાએ ઉપાદાન કારણુ ગણાય છે. ભગવાન શ્રી ઉમાસ્વાતિ વાચક વર જણાવે છે કેઃ
For Private And Personal Use Only