________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૧૫૩
દેખી તેનું બલપૂર્વક અપહરણ કરે છે અને તેને માટે મેટાયુદ્ધ ખેલી અનેક હિંસા કરે છે. આમ અસત્ય ચોરી વ્યભિચાર વિગેરે વિષય ભેગની લાલચથી થાય છે. પણ સત્ય સુખકેઈએ અનુભવ્યું નથી જ. વાસ્તવિક સુખતે અંતરમાં-આત્મસ્વરૂપમાં છે “સૌs૬” જે પરમાત્મા એટલે કમ સ્વરૂપ શુદ્ધાત્મ સ્વરૂપ તે જ હું સત્તાથી છું, આવી ભાવના આત્મા નિત્ય નિરંતર કરે તે ચેડા કાલમાં સર્વ કર્મને ક્ષય કરી સ્વયં પરમાત્મસ્વરૂપને ભોક્તા થાય છે. માટે આમ દર્શનના ઇચ્છકેએ અવશ્ય તે ભાવનાને અંતર ભાવમાં ઉતારીને
વ્યવહારક્રિયા પ્રવૃત્તિ કરે છે તે પ્રવૃત્તિ નિજ રા મય થાય છે. પા
આવું આત્મ દર્શન વાત કરનારાને ન મળે પણ સ્વશક્તિને ઉપયોગ કરે તેને મળે તે જણાવે છે. सर्वशक्तिसमुत्थानमात्मध्यानेन जायते, प्रतिक्षणं सदा ध्येयमात्मतत्वं सुखामृतं. ॥६६ ॥
અથર–આત્મ સ્વરૂપનું ધ્યાન કરતાં તેમાં ગુપ્ત રહેલી શક્તિનું સમસ્ત ભાવે ઉત્થાન થાય છે. માટે સુખમય અમૃતના સમુદ્ર સમાન આત્મસ્વરૂપનું દરેક ક્ષણે નિરંતર ધ્યાન કરવું જોઈએ. ૬ દા
વિવેચન --આત્મામાં સહજભાવથી સત્ય સ્વરૂપ પ્રગટ કરવાની શક્તિ રહેલી છે. પણ તેને જ્યાં સુધી આત્મા પ્રગટ ન કરે ત્યાં સુધી કર્મદળને ગ્રાહક થઈને મહામહરાજને ગુલામ બનીને ચેરાસી લાખ યોનિમાં જમીને જીવ અવા
For Private And Personal Use Only