________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મામદશ ન ગીતા
વિવેચનઃ:~કાન વડે જે સંભળાય અને તે દ્વારા જે જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન તેમજ પુસ્તક, પત્ર, પેથીમાં અક્ષરાની સ ́જ્ઞાવર્ડ લખાયેલું. હાય તે અક્ષરા દેખીને તેનો પરમા સમજવા તે પશુ શ્રુતજ્ઞાન કહેવાય છે. તેમાં જે સ'સારની વૃદ્ધિમાં નિમિત્ત થતા હોય તે સર્વ મિથ્યાશ્રુત શાસ્ત્રો સમજવાં. કહ્યુ છે કે :~
जीवाजीवादिगुणपर्यायविभजन सर्वास्वव त्याग कर्तुरपि तत्रैवयिकश्रद्धाकृतेन सम्यग्दर्शनं तेन यथार्थ स्वपर विभागविभक्तस्वरुपोपादेयत्वपरिहेयत्व विज्ञानपूर्वकं निमित्तोपादानकारणनिर्धारशुद्धा विनिश्वरस्वसिद्धपरितो धर्मत्वप्रतीतिः सम्यग्दर्शनं इत्येव सम्यग् दर्शनयुक्तस्य रुचिकृतपरमात्मभावस्य तत्साधनोपाया नवच्छिन्नकथनं शास्त्रं सम्यग्शास्त्रम् ॥
જીવાજીવાદ દ્રવ્યેના ગુણ પર્યાય અને તેના વિભાગનું સમ્યગ્જ્ઞાન અને સ` આશ્રવના ત્યાગ કરવા રૂપ બુદ્ધિ વાળુ નિશ્ચય સમ્યગ્ દર્શન-શ્રદ્ધામય આત્મ પરિણતિને પ્રગટાવનાર તથા સ્વ-આત્મસ્વરૂપ પર-અચેતન પગલાનુ' સ્વરૂપ તથા જીત્ર અને પુદ્ગલ સાથેના સબ ંધ અને વિયેાગ તથા તેના ચેાથે આત્મ સ્વરૂપની શક્તિના તીરાભાવ અને વ્યક્તભાવ તથા આત્મ સ્વરૂપનુ ઉપાંદેયત્વ પુદ્ગલ સંબંધનું હૈયત્વ તથા સ્વપર સ્વરૂપનુ શાસ્તૃત્વ અને તેવા અનુભવપૂર્ણાંક કયાં કાનુ ઉપાદાનત્વ અને નિમિત્તત્વ આવે છે તેના નિશ્ચય કરવાપણુ તથા પેાતાના સ ક્રમથી મુક્ત થવારૂપ આત્માની ઈચ્છામય
For Private And Personal Use Only