________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
આ. અદ્ધિસાગરસૂરિકત વિવેચન સહિત અથર–મિથ્યાદષ્ટિ આત્માને જે જ્ઞાન હોય તે અજ્ઞાન છે, કેમકે સદ્દ અસદુ આદિને ગ્ય વિવેક ન હોવાથી તે જ્ઞાન મિથ્યાજ્ઞાન કહેવાય છે. આવા
વિવેચન–જગતનું અનેક પ્રકારનું આશ્ચર્યકારી વિજ્ઞાન હાય, અનેક મંત્ર તંત્ર રચી શકે હઠાગીએ શ્વાસ રૂંધીને વૃક્ષની પડે કેટલાય કાળ પડયા રહે. લેકને નવા નવા ચમત્કાર બતાવે. આ બધામાં સત્ય પદાર્થ સ્વરૂપ સ૬ અસદુ, એક અનેકરૂપ, નિત્ય અનિત્યરૂપ અને હેય ઉપાદેય શેયરૂપ સમ્યગ જ્ઞાનને અભાવ હોવાથી તેવાઓનું જ્ઞાન મિથ્યાત્વરૂપ જણાવ્યું છે.
सदसदविसेसणामो भवहेऊ जहडिओवलंभाओ, . नाणफलाभावाओ मिच्छदिहिस्स अन्नाणं ॥१॥
સદુ અસદ્દ આદિને વિવેકનો અભાવ હોવાથી, સંસાના હેતુરૂપ હોવાથી તેમજ યથાસ્થિત નહિ હોવાથી અને જ્ઞાનનું ફળ જે ત્યાગ નહિ હેવાથી મિથ્યાવીનું જ્ઞાન એ અજ્ઞાન છે.
સુદેવ સુગુરુ અને સુધમની શ્રદ્ધાથી સમ્યગુજ્ઞાન થાય છે તે જણાવે છે. ૬૩ છે सम्यक् श्रुतं समालम्ब्य, आत्मधर्म समाश्रय, आत्मारामः सदोपास्यः सोऽहं जापेन तत्वराड्. ॥६४ ॥
અર્થ:–સમ્યફ શ્રતને આશ્રય લઈને આત્મધર્મને આશ્રય કરો. તવને રાજા આત્મારામ એવા જાપ વડે સદાય આરાધવા ગ્ય છે. ૧૬૪
For Private And Personal Use Only