________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૧૪૯
આ નદિમ લિ
- વિવેચનઃ-શુદ્ધ મતિજ્ઞાન એટલે પાંચ ઈન્દ્રિય અને મનથી દેખાતી અનુભવાતી વસ્તુઓને યથાર્થ સ્વરૂપે બોધ, અને શ્રુતજ્ઞાન તે પરમાત્મા વીતરાગ તીર્થકરેએ ઉપદેશેલા તત્વ સ્વરૂપને યથાર્થ બેધ, તે ત્યારે જ સાચો ગણાય કે નય, પ્રમાણુ, નિક્ષેપ, દ્રવ્ય, ગુણ, પર્યાય વિગેરેએ કરીને યથાસ્વરૂપે સમજીને દેવગુરૂ ધર્મની પૂર્ણ નિશ્ચય પૂર્વક શ્રદ્ધા હોય તે તે વિનાનું જ્ઞાન અજ્ઞાન જ ગણાય. “શ્રદ્ધા વિણુ નવ પૂવી અજ્ઞાની કહેવાય” શ્રદ્ધા વિનાનું સર્વ જ્ઞાન મિથ્યાત્વ અને મેહમાયાથી યુક્ત હોવાથી અજ્ઞાનજ કહેવાય છે. શ્રી નંદિસૂત્રમાં કહ્યું છે કે – " दुवालसंगं गणिपिडग सम्मत्तसुयं, मिच्छत्तपरिग्गहिरं મિરજી મુઈ, બાર અંગેનું અક્ષર રૂપ જ્ઞાન ગણિપિટક કહે વાય છે. તે સમકિતિ ધારણ કરે તે સમ્યગૂ જ્ઞાન. પરંતુ જેને શુદ્ધ દેવ ગુરૂ ધર્મ-જીવાજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર નિર્જરા બંધ મેક્ષરૂપ તત્વની શ્રદ્ધા ન હોય તે મિથ્યાત્વી ગણાય તેમને તે જ્ઞાન હોય તે મિથ્યાજ્ઞાન થાય છે. કારણકે જ્ઞાનનું ફલ ત્યાગમય આત્મરમણતા ચારિત્ર જ છે. તેથી પૂજે જણાવે છે કે “નાળામવાળોનિછવિદિશા અન્ના જ્ઞાનના ફલરૂપ ચારિત્રને અભાવ હોવાથી મિથ્યાત્વનું ગમે તેટલું જ્ઞાન પણ તે અજ્ઞાન છે. તે દ૨ છે
મિથ્યાજ્ઞાનની સમજ આપે છે. मिथ्यादृष्टेस्तु यज्ज्ञानं, सर्वमज्ञानमुच्यते, सदसदायभावेन, मिथ्याज्ञानं प्रकीर्तितम् . | દર !
. સાન
For Private And Personal Use Only