________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત પ્રાપ્તિ થાય છે. માટે સદૂગુરૂની ઉપાસના કરી તેમનું પૂર્ણ અવલંબન કરીને શુદ્ધ જ્ઞાનને મેળવે.
વિવેચન –સભ્ય જ્ઞાન એટલે વસ્તુ સ્વરૂપને યથાર્થ બેધ. તેના પ્રભાવથી સાચું શુદ્ધ ચારિત્ર પ્રાપ્ત થાય છે, શ્રીમાન ઉ૦ પૂજ્ય યવિજયજી મહારાજ જણાવે છે કે
" मिथो युक्त पदार्थानांसंक्रमचमक्रिया, चिन्मात्रपरिणामेन, विदुषेवानुभूयते ।।१।।
પરસ્પર એકીભાવ રૂપે થયેલા આત્મા અને કર્મરૂપ પદાર્થોનાં સંક્રમણ-લક્ષણ-સ્વભાવને ચમત્કાર કે છે. તેને તે સમ્યગૂ જ્ઞાન દન ચારિત્રમાં રમણતા કરનારા પરમ વિદ્વાન ચંગી મુનિવરો જ અનુભવી શકે છે. જ્ઞાનવડે જ શુદ્ધ ભાવમય ચારિત્રની પ્રાપ્તિ થાય છે. “જ્ઞાની પરું વિત્તિ સાચા જ્ઞાનવડે નિમિરાજની પેઠે ચારિત્રને સ્વી. કાર કરીને સર્વ જીપર મૈત્રીભાવે જોતા ધ્યાનમાં પરમાત્મ સ્વરૂપને અનુભવે છે. અને કર્મ ખપાવીને આત્મ સ્વરૂપને પ્રત્યક્ષ કરીને કેવલજ્ઞાન કેવલ દશનને પ્રાપ્ત કરે છે. ૬૧
તે વાત પુષ્ટ કરતાં પૂજ્ય ગુરૂદેવ જણાવે છે કે – सम्यग् मतिश्रुताम्यां तु, शुद्धचारित्रसस्थितिः। सम्मम् दृष्टेषु यद् ज्ञानं ज्ञानं तदेव कथ्यते ।। ६२ ॥
અથ–સમ્યગ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન વડેજ શુદ્ધ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. તે માટે સમ્યગ દષ્ટિ આત્માનું જે જ્ઞાન તેજ સાચું પરમાર્થિક જ્ઞાન કહેવાય. આ દર
For Private And Personal Use Only