________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શને ગીતા
૧૪૭
થવામાં વાર લાગવાની નથી આની પ્રથમભૂમિકા ગ્રન્થભેદજ્ઞાનની છે તે માટે કહ્યું છે કે
अस्ति चेद ग्रन्थिभिद्ज्ञानं किं चित्रस्तंत्रयंत्रकैः
ગ્રંથિભેદ કરવાનું સમ્યમ્ જ્ઞાન થયું તો પછી બીજા તંત્રમંત્રયંત્રની શી જરૂર છે? તે જ્ઞાન મેક્ષ તરફ ગમન કરાવવામાં અને સર્વ કર્મને દાહ કરવામાં સમર્થ છે.
યશવિજય મહાપાધ્યાય જણાવે છે કે જ્ઞાનમેર યુવા કા, મળ તપનારા ને પૂજ્ય ગીતાર્થ પંડિતે જ્ઞાન કર્મને બાળનારૂં અને તપાવનારૂં હોવાથી જ્ઞાન જ તપ છે. તે જ્ઞાનવડે સંયમ ચારિત્ર અને આત્મધ્યાનના બલ વડે સવ કર્મના પ્રપંચને વિનાશ થાય છે. માટે તેવું જ્ઞાન આરાધવા ભણવા ભણાવવા અને તેને વિકસાવવા અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે જ્ઞાનવડે સત્ય વિવેક પ્રગટે છે. કાર્યકાર્યને વિવેક આવે છે. કેમકે સ્વ૫ર–આત્મા અને પુદગલના સ્વરૂપને યથાર્થ બેધ તેનાથી થતું હોવાથી સર્વ આહા ભાગ્ય જે પ્રપંચ કર્મ સમુહ છે તેને ત્યાગ થાય છે. એટલે વિભાવ અને સ્વભાવને ભેદ થતાં આત્મા સ્વ સ્વરૂપમાં આવી પરમાનંદ ભોગવે છે. તે ૬૦ છે
તે જ્ઞાનના ફલને પૂજ્ય જણાવે છે. सम्यगज्ञानप्रतापेन, चारित्रं प्राप्यते स्फुटम्, सम्यग्गुरूं समालम्ब्य, सम्यग्ज्ञानं विभावय. ॥६१॥
અથ –સમ્યગ જ્ઞાનના પ્રતાપથીજ શુદ્ધ ચારિત્રની
For Private And Personal Use Only