________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. અદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત
અથ–આત્મ સ્વરૂપનું જ્ઞાન જ્યારે પ્રગટ થાય છે. ત્યારે તે આત્મજ્ઞાન રૂપ અગ્નિવડે નિશ્ચયથી સર્વ કર્મ પ્રપંચ બળીને ભસ્મીભૂત થાય છે. આથી વિભાવમય સર્વ ઉપાધિને છેડીને હંમેશાં આત્મજ્ઞાનની આરાધના કરવી.
વિવેચન – અનાદિકાળથી અજ્ઞાન, મિથ્યાત્વ અવિરતિ અને અશુભયોગની પ્રવૃત્તિ વડે નિરંતર નવા નવા કર્મ બાંધે છે અને જુનાકમના પરિપાકથી દુઃખ ભોગવે છે. આમ કર્મનો પ્રવાહ ભરનિકરને અનાદિને છે.
એક વખત બુદ્ધ વિહાર કરતા હતા ત્યારે તેમના પગમાં શળ ભેંકાઈ ત્યારે શિવે કહ્યું “ભગવંત આપના પગમાં આ શળ શાથી ભેંકાઈ ? ત્યારે તે બોલ્યા.
इतो एकनवते कल्पे शक्त्या में पुरुषो हतो तस्य कर्मविपाकेन पादे विद्धोऽस्मि भिक्षवः
આજથી એકાણુમા ભાવમાં મેં શક્તિ નામના શરીરથી પુરૂષને હર્યો હતો ને કર્મના બાકી રહેલા વિપાકથી હું પગમાં છે ભિક્ષુઓ વિંધાયો છું.
કમનો ભરનિકાર પ્રવાહ અનાદિને છે. આ પ્રવાહને સદંતર અટકાવવા કર્મના મૂળને નાશ કરવો જોઈએ. જે આત્મા કમને બંધ કરવામાં સમર્થ છે તે આત્મા તે કમના મૂળને નાશ કરવામાં પણ સમર્થ છે, તે સમર્થ કયારે બને કે જ્યારે આ આત્માને તેને તેના પિતાના યથાર્થ સ્વરૂપને ખ્યાલ આવે. પોતાની શક્તિને તેને પરિચય થાય. આ પિતાની શક્તિરૂપ અગ્નિ ભભૂકે ત્યારે કમને ભસ્મિભૂત
For Private And Personal Use Only