________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીત
૧૪૫ થાય તે નિમિત્ત કારણ સમજવાં. આમ સંસારના ઉત્પાદમાં જીવ પતે ઉપાદાને કારણે થાય છે. અને શુભાશુભ જે સયેગ મળે તે નિમિત્તે કારણે થાય છે. શ્રીમાન હિમચંદ્ર પ્રભુ જણાવે છે કે –
श्रोत्रियः श्वपचः स्वामी पत्तिब्रह्मा कृमिश्वसः
સંસારના નટવંત સંસાર....
જીવ સંસાર નાટકમાં નટની પેઠે કઈવાર શ્રોત્રિય બ્રાહ્મણ, કેઈવાર ચંડાલ, કેઈવાર સ્વામી, કેઈવાર સેવક અને કૃમિ બને છે. આ બધું કમસમ્બન્ધને લઈને થાય છે. અર્થાત્ આ જીવ કઈ નિમાં દાખલ થયેલ નથી અને કઈનિ છતી નથી. અર્થાત્ બધીયે નિકાયમાં તેણે અનેક જન્મ મરણ કર્યા છે. સમસ્ત કાકાશમાં વાળાગ્ર પ્રદેશ નથી કે જેને તે પશિત ન થયે હેય.
તેથી સર્વજીવે પિતાના કર્મ કરવામાં અને તેને અનુસારે શુભાશુભ નિરૂપ સંસારમાં તેિજ ઉપાદાન ભાવે કર્યા છે. આમ સંસારી જીને આ સંસારના ઉપાદાન ભાવે કર્તા માનીએ તે તે યથાર્થ પણે ઘટે જ છે. અને તે અપેક્ષાએ જીવનું પિતાનું જગકર્તુત્વ અને નિયામકત્વ પણ ઘટે છે. ૫
1 ઉપર જીવનું કર્તવ બતાવી પોતાનું ઈષ્ટ અનિષ્ટ કરવામાં તેિજ ઉપાદાન છે તે જણાવ્યું. હવે જીવને કઈ ઈષ્ટ વસ્તુ છે. તે જણાવે છે. आत्मज्ञानाग्निना कर्म, प्रपञ्च दह्यते ध्रुवम् । आत्मज्ञानं सदाऽराध्य, त्यक्त्वोपाधि विभावकम्. ॥६॥
૧૦
For Private And Personal Use Only