________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪
આ. અદ્ધિસાગરસૂરિત વિવેચન સહિત ઈવરમાં સિદ્ધ થતું નથી તેમ જણાવ્યું પણ અનંત જીવે જગતમાં વતે છે. તેઓ સદા અજ્ઞાન, મેહમાયા, મિથ્યાત્વ અવિરતિ, શુભ અશુભ ગ વડે નવા નવા કર્મના દલેને ગ્રહણ કરીને તે કર્મને તેવા પ્રકારના શુભાશુભ વિપાકના ઉદયને ભેગવવા માટે તેવા પ્રકારના શરીર ઈન્દ્રિયે મન ગતિ જાતિમાં જઈને ઉપજે છે. જન્મ મરણ કરે છે. સુખ દુઃખ ભોગવે છે. આ સંસારની તે કિયામાં તે જીવનું કર્તવ અવશ્ય માનવું પડે છે, કારણ કે અન્યના કરેલા કર્મો પતાથી ભેગવાતા નથી પોતાના કર્મોને પોતે જ ભેગવે છે. તેથી પિતાના કર્મકત્વ ભાવમાં ઉપાદાન કારણ છે. બીજા સાથે જે જે સંબંધ વડે અનુકુળ પ્રતિકુળ ભાવે જોડાવાનું થાય પિતાના નિમિત્તે અન્યને સુખ દુઃખ થાય તેમાં પિતે નિમિત્તે કારણે થાય છે. એક ઘીને આપણે દ્રવ્ય રૂપે વિચારીએ તેમાં ત્રણ દુધ, દહીં અને છાશ થાય ત્યાં લગીની જે ક્રિયાઓ થાય છે. તે ત્રણ દુધ દહીં છાશ ઉપાદાન કારણ છે. અને ગાય, ભેંસ, ગોરી, વલેણું કરનાર રવૈયે વિગેરે જે જે સાધનો તે નિમિત્ત માત્ર જ છે, એક આત્મા પરમાત્મા બને છે. તેમાં તે જીવે જ્ઞાન પ્રાપ્તિ માટે ગુરૂની ઉપાસના કરી, અભ્યાસ કર્યો, અનેકોને સહકાર સાધ્યું, યોગ તપ સંયમ કિયા કરી, ધ્યાનમાં સ્થિરતા મેળવી, પરમાત્મ સ્વરૂપને અનુભવ અને આત્મ સ્વરૂપને ઓળખી કર્મા મેલને દૂર કરી પરમ સ્વરૂપમય પરમાત્મા થાય. તેમાં પિતાની જે જે પણ પારણુતિઓ તે ઉપાદાન કારણ અને તેમાં બીજી સહાયકારક
For Private And Personal Use Only